શરીરના અંગે અંગમાં જામી ગયેલી ગંદકી દૂર કરવાની શક્તિ ધરાવે છે આ ખાસ વસ્તુ, ખાલી જાણી લો તેનો ઉપયોગ કરવાની રીત…

આજના આ વિશેષ લેખમાં અમે તમને કાળાજીરીથી થતા સ્વાસ્થ્યવર્ધક ફાયદાઓ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ. કાળાજીરીમાં એવા ઘણા ગુણો જોવા મળે છે જે પાચન શક્તિ વધારાની પેટ સાથે જોડાયેલ રોગો દૂર કરે છે. આ સાથે તેનો ઉપયોગ કરીને કોલેસ્ટ્રોલ લેવલ પણ સંતુલિત સ્થિતિમાં રાખી શકાય છે, જેના લીધે તમને હ્રદય રોગ થઈ શકતો નથી.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જો તમને કોઈ જગ્યાએ ધાધર, ખંજવાળ, ખરજવું જેવી સમસ્યા થઇ હોય તો પણ તમે કાળાજીરીની ઉપયોગ કરો શકો છો. હવે તમે સમજી જ ગયા હશો કે કાળાજીરી આપણા સ્વાસ્થય માટે કેટલી ફાયદાકારક છે.

તમને જણાવી દઈએ કે કાળાજીરી દેખાવમાં તેના નામ પ્રમાણે કાળી અને સ્વાદમાં કડવી હોય છે. તેનો ઉપયોગ કરવાથી તમે ઘણી બીમારીઓ દૂર કરી શકાય છે. તે શરીરમાં સુગર લેવલ ઓછું કરીને ડાયાબીટીસ ની સમસ્યામાં રાહત આપે છે. તે વાળના વિકાસ માટે પણ કામ કરે છે. તેનાથી શરીરને ઊર્જા મળે છે અને તમે લાંબા સમય સુધી યોગ્ય રીતે કાર્ય કરી શકો છો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જો તમને પેટમાં દુઃખાવો રહેતો હોય, પેટમાં ગેસ, એસિડિટી, અપચો, કબજિયાત, પેટનો વિકાર જેવી સમસ્યા થઇ રહી હોય અથવા વારંવાર શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલ વધી જતું હોય તો તમારે કાળાજીરીનો ઉપયોગ કરવો જોઈએ.

જો તમને દિવસ દરમિયાન ઝીણું તાવ રહેતો હોય અથવા શરીર ગરમ રહેતું હોય તો પણ તમે કાળાજીરીનો ઉપયોગ કરી શકો છો. તેનો ઉપયોગ કરવા માટે કાળાજીરીને પાણીમાં મિક્સ કરીને તેનો ઉકાળો પીવો જોઇએ. તેનાથી તમને રાહત મળશે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જો તમે દરરોજ કાળાજીરીનો પાવડર પીવો છો તો પેટમાં દુઃખાવો, પેટમાં ગડબડ રહેવી, ભોજન કર્યા પછી પેટમાંથી અવાજ આવવો, ખાટા ઓડકાર, પેટમાં દસ્ત જેવી સમસ્યાઓમાં રાહત મળે છે.

જો તમને દાંત સાથે જોડાયેલ કોઈપણ સમસ્યા છે અથવા દાંતમાં કૃમિ પડ્યા છે તો તમારે કાળાજીરીનો ઉપયોગ કરવો જોઈએ. હકીકતમાં કાળાજીરીમાં એવા એન્ટી ગુણો હોય છે, જે દાંત સાથે જોડાયેલ.બીમારીઓમાં રાહત આપે છે. તમે તેના પાવડર સ્વરૂપને પાણીમાં મિક્સ કરીને કોગળા કરી શકો છો અથવા અસરગ્રસ્ત દાંત પર તેને લગાવી શકો છો. આનાથી તમને આરામ મળશે.

જો તમને કોઈ જીવજંતુ કરડે છે તો તમારે પાણીમાં કાળાજીરી પાવડર મિક્સ કરીને લેપ બનાવી લેવો જોઈએ. ત્યારબાદ તેને જે અંગ પર જીવજંતુ કરડ્યું હોય ત્યાં લગાવવાથી આરામ મળે છે.

જો તમને ધાધર, ખરજવું જેવી સમસ્યાઓ થઇ રહી છે તો તમારે તલના તેલમાં કાળાજીરીનું ચૂર્ણ મિક્સ કરીને લગાવવું જોઈએ. કાળીજીરી માં એવા ગુણો જોવા મળે છે, જે વધતા સંક્રમણને અટકાવવા માટે કામ કરે છે.

ચૂર્ણ બનાવવા માટેની રીત :- મેથીના દાણા, અજમો, કાળાજીરી લઈને તેને દસેક મિનિટ માટે તવામાં શેકી લો અને જ્યારે આ મિશ્રણ ઠંડુ પડે ત્યારે તેને એક બોટલમાં ભરી લો. હવે જ્યારે તમને કોઈ સમસ્યા થાય ત્યારે તમે તેમાંથી લઈને ઉપયોગ કરી શકો છો.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment