જો આવી બીમારી ધરાવતા લોકોએ ભૂલથી પણ લીધું લસણ તો મુશ્કેલીઓમાં થઇ શકે છે વધારો.
સામાન્ય રીતે તમે જાણતા હશો કે જ્યારે ભોજનમાં લસણને મિક્સ કરવામાં આવે છે ત્યારે ભોજનનો સ્વાદ અનેકગણો વધી જાય છે. આ સાથે કોઈપણ શાક, દાળ અથવા મસાલેદાર ભોજનમાં લસણ ના હોય તો તેનો સ્વાદ યોગ્ય રીતે માણી શકાતો નથી. ઘણા લોકો એવા પણ છે, જેઓ લસણને ખૂબ જ પસંદ કરે છે અને તેના વિના રહી … Read more