મિત્રો વિટામીન બી12 આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે. મિત્રો આયુર્વેદમાં જણાવ્યા અનુસાર આ વિટામીન આપણા શરીરમાં જો ઓછું થાય તો આપણા શરીરમાં અનેક પ્રકારની તકલીફો ઊભી કરી શકે છે. મિત્રો જ્યારે વિટામીન બી13 ની ઉણપ આપણા શરીરમાં થાય છે, ત્યારે આપણું શરીર અમુક પ્રકારના સંકેતો આપે છે.
મિત્રો આજના લેખમાં અમે તમને વિટામીન બી12 ની ઉણપથી આપણા શરીરને મળતા કેટલાક સંકેતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. મિત્રો વિટામીન બી12 ની ઉણપથી આપણા શરીરમાં સુનતા આવવા લાગે છે. હાથ પગમાં ખાલી ચડવા ની સમસ્યા રહેતી હોય તો પણ શરીરમાં બી 12 ની ઉણપ હોય છે.
મિત્રો શરીરમાં અચાનક કારણ વગરની નબળાઈ લાગવા લાગે અને આના કારણે માંસપેશીઓમાં નબળાઈનો અનુભવ થાય અને જેના કારણે માથાના દુખાવાની સમસ્યા રહે. મિત્રો આ પ્રકારના લક્ષણો જો તમને જોવા મળે તો તમારે અવશ્ય એકવાર સારા નિષ્ણાત ડૉક્ટરની મુલાકાત લેવી જોઈએ.
મિત્રો તમારી જીભ માં ચીકણું જોવા મળે અથવા તો જીભ માં ચાંદા પડે અથવા તો જીભમાં અચાનકથી સોજા ચડી જાય. આવા લક્ષણોથી તમારે સમજવું જોઈએ કે તમારા શરીરમાં વિટામીન બી12 ની કમી છે. મિત્રો તમારા શરીરમાં સામાન્ય ઠંડી કરતાં વધારે ઠંડીનો અનુભવ થાય તો તેવા સમયે,
વિટામીન બી12 ની કમી ના કારણે લોહીની માત્રામાં ઘટાડો જોવા મળે છે. કારણ કે રક્ત કોશિકાઓને પર્યાપ્ત માત્રામાં ઑક્સિજન મળતો બંધ થઇ જાય છે. અને આના કારણે હાથ પગમાં ઠંડકનો અનુભવ થાય છે. મિત્રો વિટામીન બી12 ની ઉણપને કારણે શરીરમાં ભ્રમ, સ્મૃતિ, નબળાઈ, ચક્કર આવવા આ પ્રકારની સમસ્યાઓ માં વધારો જોવા મળે છે.
જો પર્યાપ્ત માત્રામાં વિટામીન બી12 ખોરાકમાંથી ન મળે તો ઔષધીય રૂપમાં પણ તેનું સેવન કરવું જરૂરી છે. પરંતુ વિટામીન બી12 પર્યાપ્ત માત્રામાં લેવું જોઈએ.
મિત્રો વધારે પ્રમાણમાં બી12 નું સેવન કરવાથી પણ આપણા શરીરમાં અનેક પ્રકારની તકલીફો જોવા મળે છે. આના કારણે માથાનો દુખાવો ,બેચેની, ઉલટી, ઉબકા, અરુચિ આ બધી સમસ્યાઓ થઈ શકે છે.
મિત્રો જેમ ઉંમરમાં વધારો થાય છે, તેમ તેમ વિટામીન બી12 નું શરીરમાં અવશોષણ થવા લાગે છે. મિત્રો નિયમિત રૂપે ખોરાકમાંથી પર્યાપ્ત માત્રામાં વિટામીન બી12 મળે તે પ્રકારનો ખોરાક નિયમિત રૂપે સેવન કરવું જોઈએ. મિત્રો મોઢામાં અને જીભ માં વારંવાર ચાંદા પડે તો એ પણ વિટામીન બીટવેલ ની કમી નું લક્ષણ હોઈ શકે છે.
તો આ પ્રકારની સમસ્યા તમને વારંવાર જણાય તો તમારે અવશ્ય ચેકઅપ કરાવી લેવું જોઈએ. મિત્રો નિયમિત રૂપે દૂધનું સેવન કરવાથી, સૂકા મેવાનું સેવન કરવાથી, તાજુ અને સુપાચ્ય ભોજન લેવાથી, લીલા શાકભાજી નું વધારે પડતું સેવન કરવાથી. વિટામીન બી12 નો આપણા શરીરને મળી રહે છે.
મિત્રો નિયમિતરૂપે દહી નું સેવન કરવાથી પણ વિટામીન બી12 મળી રહે છે. દહીમાં ભરપૂર માત્રામાં વિટામીન બી12 હોય છે. આ પ્રકારના ખોરાક તમે નિયમિત રૂપે સેવન કરતો તો વિટામીન બી12 ની ઉણપ દૂર થશે.
જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.