એક પણ રૂપિયાનો ખર્ચો કર્યા વગર ગેસ અને અપચાથી મેળવો ખાલી 3 જ મિનિટમાં રાહત.

મિત્રો હાલના સમયમાં વ્યક્તિઓ અનેક બીમારીથી પીડાય છે. ભાગદોડવાળી જિંદગી એને ખરાબ જીવનશૈલીને કારણે વ્યક્તિ અનેક બીમારીમાં સપડાતા રહે છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મિત્રો આજના આ લેખમાં અમે તમને આયુર્વેદમાં જણાવ્યા અનુસાર ગેસ એસીડીટી અને અપચો જેવી સમસ્યાઓ માટે એક ઘરેલું ઉપચાર લઈને આવીએ છીએ.

મિત્રો આપણે બહાર જઈએ છીએ, અથવા તો કોઈ ફંકશન અથવા પાર્ટીમાં જઈએ છીએ ત્યારે ખૂબ જ વધારે પ્રમાણમાં ભોજન લેવાઇ જાય છે. મિત્રો ભારે વસ્તુઓ, તળેલી વસ્તુઓ, અને તીખું તમતમતું વધારે માત્રામાં ખાવાથી આપણને ગેસ, એસીડીટી અને આફરો જેવી સમસ્યા રહેતી હોય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આપણે વધારે માત્રામાં વાલ અને ચણા જેવા વાયુ કરતાં પદાર્થો નું સેવન વધુ પડતું કર્યુ હોય ત્યારે પણ ગેસ અને એસિડિટી જેવી સમસ્યા રહેતી હોય છે. મિત્ર જ્યારે પણ તમને ગેસ એસીડીટી અને આફરા જેવી સમસ્યા રહે ત્યારે આયુર્વેદમાં જણાવ્યા અનુસાર લીંબુનો એક પ્રયોગ બતાવવા જઈ રહ્યા છીએ.

મિત્રો ગેસ અને એસીડીટી ની સમસ્યા માં તમારે એક લીંબુ ને વચ્ચેથી કાપીને બે ભાગ કરવાના છે. ત્યારબાદ એક ભાગમાં સિંધવ મીઠું, સંચર મીઠું અને કાળા મરીનો પાવડર લગાવીને તેને ગેસ ઉપર સેકાવા દેવાનું છે. મિત્રો ત્યારબાદ બરાબર લીંબુ શેકાઈ જાય એટલે તેને ચુસવાનું છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

અથવા તો તેને એક વાટકીમાં નીચોવીને તેને પી શકો છો. મિત્રો આ ઉપાય કર્યા પછી તમારે કોઇપણ જાતનો ખોરાક લેવાનો નથી મિત્રો આ ઉપાય કરવાથી બીજા દિવસે તમારી ગેસ એસીડીટી અને આફરા જેવી સમસ્યાઓમાંથી છુટકારો મળે છે. મિત્રો આ રીતે આયુર્વેદિક નાનકડો ઉપાય કરવાથી ગેસ એસીડીટી અને આફરા,

જેવી સમસ્યામાંથી તરત જ છુટકારો મેળવી શકો છો. ત્યારબાદ મિત્રો તમે અચાનક ગેસ થઈ ગયો હોય અને પેટ ભારે ભારે લાગતું હોય ત્યારે ગરમ પાણીમાં થોડોક અજમો નાખીને તેનું સેવન કરવાથી પણ ગેસની સમસ્યામાં તરત જ રાહત મળી જાય છે.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment