આરોગ્ય

ખાલી 10 જ મિનિટમાં મેળવો શરીરના ગમેતેવા દુખાવાથી રાહત. આ ઉપાયથી તમે છો 100 ટકા અજાણ.

મિત્રો આજે અમે તમને ઘૂંટણ માં થતા દુખાવા માં રાહત મેળવવા માટે એક ઘરેલુ ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ. મિત્રો આ ઘરેલુ ઉપાય તમારા શરીર મા રહેતા જોરો ના દર્દ ને દૂર કરવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે. મિત્રો તમને ઘૂંટણમાં દુખાવો થતો હોય,

હાથમાં દુખાવો રહેતો હોય, કમરમાં સતત દુખાવો રહેતો હોય, શરીરના કોઈપણ ભાગમાં દુખાવાની સમસ્યા રહેતી હોય, તો આ ઘરેલુ ઉપાય કરવાથી ખૂબ જ મોટી રાહત મળે છે. મિત્રો આકડા ના પાનનો ઉપયોગ પ્રાચીન સમયથી જોરો ના દુખાવામાં થતો આવ્યો છે.

આયુર્વેદમાં પણ આકડા ના પાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મિત્રો આકડા ના પાનનો ઉપયોગ કરીને આજે અમે તમને એક મલમ બનાવવાની રીત શીખવાડવા જઈ રહ્યા છીએ. જેનો ઉપયોગ કરવાથી શરીરમાં થતા અનેક પ્રકારના દુખાવામાં થી તમે છુટકારો મેળવી શકો છો.

મિત્રો આ ઘરગથ્થુ ઉપાય કરવા માટે તમારે કુંવારપાઠાનો ઉપયોગ કરવાનો છે. મિત્રો કુવરપાઠા ને આયુર્વેદમાં ઔષધીનો રાજા કહેવામાં આવે છે. મિત્રો આ આયુર્વેદિક ઉપાય કરવા માટે તમારે એક ચમચો કુંવારપાઠાનો રસ લેવાનો છે. મિત્રો કુવરપાઠા નો આયુર્વેદમાં ખૂબ જ મહત્વ ધરાવવામાં આવે છે.

ઘણા લોકો કુવરપાઠા ના રસને નિયમિત રૂપે સેવન કરે છે. મિત્રો આયુર્વેદમાં જણાવ્યા અનુસાર કુંવારપાઠાનો રસ શરીરમાં થતાં દુખાવા માટે ખૂબ જ ફાયદેમંદ સાબિત થાય છે. મિત્રો આ ઉપાય કરવા માટે તમારે બે ચમચી કુવરપાઠા ના રસ માં બે ચમચી હળદર ઉમેરવાની છે. હળદરમાં એન્ટિસેપ્ટિક ગુણ ખુબ જ વધુ માત્રામાં હોય છે.

જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. ત્યારબાદ તેમાં બે ચમચી તલનું તેલ ઉમેરવાનું છે. અને તેને બરાબર મિક્સ કરી એક મલમ બનાવવાનો છે. મિત્રો ત્યારબાદ આ ઉપાય કરવા માટે તમારે આકડાના ચારથી પાંચ પાન લેવાના છે. ત્યારબાદ આ પાનનો ઉપયોગ કરતા પહેલા તેમાં થોડું તલનું તેલ લગાવીને તેને એક તવી ઉપર મૂકવાના છે.

મિત્રો આંકડા ના પાન નું ખૂબ જ આર્યુવેદીક મહત્વ રહ્યું છે. શરીરમાં થતા કોઈપણ દુખાવામાં આંકડો ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. આંકડા ના પાન માં રહેલા આયુર્વેદિક ગુણ શરીરમાં રહેલ દુખાવાને શોષી લે છે. અને તેનાથી દુખાવામાં તરત જ રાહત મળે છે.મિત્રો ત્યારબાદ આપણે બનાવેલ કુંવારપાઠાના મલમ થી પ્રભાવિત જગ્યા ઉપર માલિશ કરવાની છે.

માલિસ થઈ ગયા પછી તમારે આકડાના ગરમ કરેલાં પાન પ્રભાવિત જગ્યા ઉપર બાંધી લેવાના છે. મિત્રો આ આયુર્વેદિક ઉપાય એક અઠવાડિયા સુધી કરવામાં આવે તો શરીરમાં રહેલ દરેક દુખાવામાં રાહત મળી જાય છે. ઘૂંટણના દુખાવામાં આકડાના પાન ગરમ કરી બાંધવાથી તેમાં ખૂબ જ રાહત મળે છે.

મિત્રો પ્રભાવિત જગ્યા ઉપર આ મલમ લગાવીને થોડીવાર મસાજ કરવાનો છે. ત્યારબાદ આકડાના પાન ગરમ કરીને બાંધવાથી દુખાવામાં તરત જ રાહત મળે છે. મિત્રો આ આયુર્વેદિક ઉપાય થી શરીરમાં થતા દુખાવામાં ખૂબ જ અક્સિર માનવામાં આવે છે. આ ઉપાય નિયમિત રૂપે કરવાથી જૂનામાં જૂના દુખાવા માંથી છુટકારો મળે છે.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *