સવારે આટલા વાગે ઉઠી જશો તો તમને ક્યારેય નહીં થાય કફ, વાત, પિત્તની સમસ્યા. આયુર્વેદિક નિષ્ણાતે કર્યો ખુલાસો.
સામાન્ય રીતે આપણે બધા સારી રીતે જાણીએ કે સવારે વહેલા ઉઠવું કેટલું ફાયદાકારક છે. જો તમે દરરોજ સવારે વહેલા ઊઠી જાવ છો તો તમે ઘણી સ્વાસ્થય સબંધિત બીમારીઓ દૂર કરી શકો છો. હા, સવારે વહેલા ઉઠવાને લીધે આખો દિવસ સ્ફૂર્તિમય રહે છે અને આળસ પણ આવતી નથી. આજ કારણ કે ડોકટરો દ્વારા દરેક વ્યક્તિને સૂર્યોદય … Read more