કમજોરી અને થકાન ને દૂર કરવી હોય તો નાસ્તામાં શામેલ કરી દો આ એક વસ્તુ, આખો દિવસ કામ કર્યા પછી પણ નહીં લાગે થાક

જો તમને આખો દિવસ કામ કર્યા પછી થાકી જાવ છો અને દિવસ દરમિયાન કમજોરી અનુભવો છો તો તમારે ભોજનમાં ઓટ્સ શામેલ કરવા જોઈએ. હકીકતમાં ઓટ્સમાં એવા પોષક તત્વો મળી આવે છે જે ઘણી ગંભીર બીમારીઓથી બચાવ કરી શકે છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

હકીકતમાં તેમાં મળી આવતા પોષક તત્વો તણાવ અને કબજીયાતની ગંભીર સમસ્યાઓ દૂર કરવા માટે કામ કરે છે. ઓટ્સ માં ભરપૂર માત્રામાં ફાઈબર અને ગ્લુકેન મળી આવે છે, જે હૃદય સહિત પેટની બીમારીઓથી રાહત આપી શકે છે.

ડાયેટ એક્સપર્ટ રંજના સિંહના કહ્યા અનુસાર ઓટ્સ માં ભરપૂર માત્રામાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, વિટામિન બી કોમ્પલેક્ષ અને પોટેશિયમ મળી આવે છે. જેનાથી તમારી નર્વસ સિસ્ટમ માં રાહત થાય છે અને તમને ત્વચા સબંધિત બીમારીઓ પણ થતી નથી.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

તણાવ ઓછો કરવા માટે :- ઓટ્સમાં મેગ્નેશિયમ મળી આવે છે. જેનાથી તમારી નર્વસ સિસ્ટમ સારી થઇ જાય છે અને તમને તણાવની સમસ્યાનો સામનો કરવો પડતો નથી. આ સાથે તેનાથી તમારી શારિરીક ક્ષમતા વધારવા માટે કામ કરે છે.

વજન ઓછું કરવા માટે :- ઓટ્સનું સેવન કરવાથી મેટાબોલિઝમ વધે છે અને કેલરી બહુ જલદી બર્ન થઈ શકે છે. જેના લીધે ઓટ્સ ખાવાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને તમને ભૂખ લાગતી નથી. જે વજન ઓછું કરવા માટે ખૂબ જ જરૂરી છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

બ્લડ સુગર કાબૂમાં કરવા માટે :- ઓટ્સ માં ગ્લાઇસેમિક ઇન્ડેક્સ બહુ ઓછાં પ્રમાણમાં મળી આવે છે. જેના લીધે બ્લડ સુગર ની સમસ્યાથી પીડિત લોકોએ તો તેનું સેવન કરવું જ જોઈએ. તેનાથી તમને ડાયાબિટીસ ની સમસ્યા થઈ નહિ.

કબજીયાતની સમસ્યા :- ઓટ્સમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, વિટામિન બી કોમ્પલેક્ષ અને પોટેશિયમ મળી આવે છે. તેનાથી નર્વસ સિસ્ટમ સ્વસ્થ થઈ જાય છે અને તેમાં મળી આવનાર ફાઈબર પાચન શક્તિ વધારીને કબજિયાત ની સમસ્યા દૂર કરવા માટે કામ કરે છે.

ત્વચા માટે મદદરૂપ :- તમને જણાવી દઈએ કે શરીરની સાથે સાથે ત્વચા માટે પણ ઓટ્સ કારગર સાબિત થઈ શકે છે. આ માટે એક ચમચી ઓટ્સ ને કાચા દૂધમાં મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. હવે આ પેસ્ટને મોઢા અને હાથ પર લગાવો, તેનાથી ચહેરા પર એક અલગ જ પ્રકારનો ગ્લો આવી જશે.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment