શરદી, ખાંસી સહિત 100થી વધારે બીમારીઓનો ઈલાજ છે આ વસ્તુઓ, મળશે ચપટી વગાડતાં રાહત.
શરદી, ખાંસી સહિત 100થી વધારે બીમારીઓનો ઈલાજ છે આ વસ્તુઓ, મળશે ચપટી વગાડતાં રાહત.. મિત્રો ભાદરવાની ઋતુમાં કફ, શરદી, ઉધરસ અને વાઈરલ ઇન્ફેકશન જેવી બીમારીઓ ખૂબ જ સામાન્ય બીમારી છે. આ સમયગાળા દરમિયાન આ પ્રકારની બિમારી મોટાભાગના લોકોને થતી હોય છે. મિત્રો જ્યારે પણ આ પ્રકારની બિમારી થાય ત્યારે બજારમાં મળતી દવાઓ કરતા આયુર્વેદિક ઉપચારો … Read more