તમારા ચહેરા પરના ખીલ તથા ડાઘ દૂર કરીને ચમકદાર બનાવવા માટે કામ કરે છે આ વસ્તુઓ, લગાવવા માત્રથી ચહેરા પરની કાળાશ દૂર થઈ જશે.

તમારા ચહેરા પરના ખીલ તથા ડાઘ દૂર કરીને ચમકદાર બનાવવા માટે કામ કરે છે આ વસ્તુઓ, લગાવવા માત્રથી ચહેરા પરની કાળાશ દૂર થઈ જશે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આજના આધુનિક સમયમાં દરેક વ્યક્તિ સુંદર દેખાવવા માંગે છે. જેના માટે તે શક્ય પ્રયત્ન પણ કરતો હોય છે. જોકે બહારના ભોજન અને અનિયમિત જીવનશૈલી ને લીધે વ્યક્તિને ક્યારેય સુંદર દેખાવવાના સપનાને પૂર્ણ કરી શકતો નથી.

આ સિવાય બહારના વાતારવરણ માં રહેલ પ્રદૂષણ પણ ચહેરાને નિસ્તેજ બનાવવા માટે કામ કરે છે. તેથી તમારે પણ ચહેરાની સંભાળ લેવી ખૂબ જ જરૂરી છે. આ સિવાય ઘણા લોકો સુંદર દેખાવવા માટે ડોક્ટરની દવા નો આશરો લેતા હોય છે, જે તમને સુંદર તો બનાવી શકે છે,

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

પંરતુ તેનાથી તમારા ચેહરા પર ડાઘ પણ પડી જાય છે. તેથી તમારે કેટલાક એવા ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમે કોઈ આડઅસર વિના ચહેરાને ચમકદાર બનાવી શકશો.

આપણા આર્યુવેદ શાસ્ત્રમાં એવી ઘણી વસ્તુઓ વિશે વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે, જેનો ઉપયોગ કરીને તમે આસાનીથી ચહેરાને ચમકદાર અને ખીલ, ડાઘ મુક્ત બનાવી શકો છો અને તેનાથી તમને કોઈ આડઅસર પણ થતી નથી. તો ચાલો આપણે જાણીએ કે આ આર્યુવેદિક વસ્તુઓ કંઈ કંઇ છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

આ ઉપાય અજમાવતા પહેલા તમારે જાણી લેવું જોઈએ કે બહારની તળેલી વસ્તુઓ ચેહરાની સુંદરતા બગડવા માટે કામ કરે છે, તેથી આ બધી જ વસ્તુઓથી અંતર બનાવી લેવું જોઈએ. આ સિવાય તમારે બહાર જતી વખતે ચહેરા પર સ્કાપ અથવા તો રૂમાલ બાંધી દેવો જોઈએ. જેનાથી તમારો ચહેરો પ્રદૂષણથી બચી શકશે. હવે આપણે ઘરેલુ ઉપાય વિશે જાણીએ.

તમને કહી દઈએ કે ખાટા ફળોમાં વિટામિન સી મળી આવે છે, જે ચહેરા પરના ખીલ તથા ડાઘ દૂર કરવા માટે કામ કરે છે. જો આપણે લીંબુની વાત કરીએ તો તેની મદદથી પણ ચહેરાને પિંપલ મિક્સ બનાવી શકાય છે. તેનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા લીંબુનો રસ કાઢીને તેની મદદથી ચહેરા પર માલિશ કરવી જોઈએ. આ ઉપાય કરવાથી ચહેરા પરના ખીલ ઓછાં થઈ જશે.

આ સિવાય લીંબુના રસનો ઉપયોગ કરવાથી તમે લાંબા સમય સુધી ચહેરાને કરચલીઓ મુક્ત રાખી શકશો. જેના લીધે તમારા ચહેરા પર ઉંમરની અસર દેખાશે નહી.

તમે આજ પહેલા ઘણા લોકોને મોઢે એલોવેરા ના ઉપયોગથી થતા ફાયદાઓ વિશે સાંભળ્યું હશે. એલોવેરા એક દવાની જેમ કામ કરે છે. તેનાથી ચહેરા પરના ખીલ તથા ડાઘ તો દૂર થાય છે સાથે સાથે ચહેરાની કાળાશ પણ ઓછી કરી શકાય છે.

તેનો ઉપયોગ કરવા માટે તમારે બજારમાંથી એલોવેરા જેલ લાવવી પડશે અથવા તો તમે કુંવારપાઠ ના પલ્પ માંથી પણ જેલ બનાવી શકો છો. હવે તમારે રાતે સૂતા પહેલાં આ જેલને ચહેરા પર સારી રીતે લગાવી દેવી પડશે.

આ જેલ આખી રાત માટે ચહેરા પર રહેવા દો. ત્યારબાદ સવારે ઊઠીને શુદ્ધ પાણીથી ચહેરો ધોઈ લો. આનાથી ચહેરા પર જામી ગયેલી અશુદ્ધિ બહાર નીકળી જશે અને ચહેરો પિંપલ મુક્ત બની જશે.

જો તમે દરરોજ આવા જ અવનવા લેખો વાંચવા માંગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને આ પેજ ને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment