દીવસ દરમિયાન વધુ વાળ ખરે છે? તો અઠવાડિયામાં એક વાળમાં અવશ્ય લગાવી જુવો આ એક વસ્તુ, આવશે એટલા વાળ કે ટાલ પણ દેખાશે નહી.

દીવસ દરમિયાન વધુ વાળ ખરે છે? તો અઠવાડિયામાં એક વાળમાં અવશ્ય લગાવી જુવો આ એક વસ્તુ, આવશે એટલા વાળ કે ટાલ પણ દેખાશે નહી.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

દોસ્તો જો આપણે માનવ શરીરના સૌથી સુંદર અંગ વિશે વાત કરીએ તો તે આપણા વાળ છે. કારણ કે વાળ વિના વ્યક્તિ નો ચહેરો એકદમ નિસ્તેજ દેખાય છે. જો આપણે ટુંકમાં કહીએ તો વાળ વિના વ્યક્તિની કલ્પના કરવી ખૂબ જ અઘરી છે. જોકે આજના સમયમાં વધુ પડતા તણાવ અને કેમિકલ યુક્ત હેર પ્રોડક્ટ નો ઉપયોગ કરવાથી વાળ ખરવાની સમસ્યા વધી ગઈ છે.

આજે દર ચારથી પાંચ લોકોમાં એક વ્યક્તિ વાળ ખરવાની સમસ્યાનો શિકાર બની ગયો છે. આ એવી સમસ્યા છે જેનાથી કાયમી છુટકારો મેળવી શકાતો નથી. જોકે કેટલાક એવા ઉપાય છે, જેની મદદથી તમે વાળ ખરવાની સમસ્યા ઘણા પ્રમાણમાં ઓછી કરી શકો છો. આ સાથે જો તમને ટાલ પડી ગઈ છે તો પણ તેનાથી રાહત મળી જાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આજ પહેલા તમે ઘણી વખત બીટનો ઉપયોગ કર્યો હશે. બીટ શરીરમાં લોહી વધારવાની સાથે ઘણી સ્વાસ્થય બીમારીઓ દૂર કરી શકો છો. તમને જણાવી દઈએ કે બીટનો ઉપયોગ કરીને તમે વાળ ખરવાની સમસ્યા દૂર કરી શકો છો. તો ચાલો આપણે જાણીએ કે બીટનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ.

તમને જણાવી દઈએ કે તમે વાળ ખરવાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે બીટનો બે રીતે ઉપયોગ કરી શકો છો. જેમાં એક રીત અનુસાર બીટનો રસ કાઢીને તેને સીધો વાળમાં લગાવી શકો છો અથવા તો તમે તેનો હેર માસ્ક બનાવીને વાળ માં લગાવી શકો છો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

આ બંને રીતો વાળ ખરવાની સમસ્યા ઓછી કરવા માટે કામ કરે છે. આ સાથે ટાલ પડવાની સમસ્યા ઓછી થાય છે.

તો ચાલો આપણે હેર માસ્ક બનાવવાની રીતો વિશે જાણીએ. આ માટે આમળા પાવડર અને મહેંદી ને મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં બીટનો રસ ઉમેરી લો. ત્યારબાદ આ બધાને સારી રીતે મિક્સ કરીને એકરસ બનાવી લો. તમે આ હેર માસ્ક ને વાળમાં બ્રશ અથવા તો હાથની મદદથી લગાવી શકો છો.

આ ઉપાય કરવાથી તમારા વાળ મજબૂત અને ચમકદાર બનાવી શકે છે. આ સાથે તેનાથી વાળ પણ ઘાટા થઈ જાય છે. જેનાથી તમારી ટાલ દેખાતી નથી. આ સિવાય જો તમને સફેદ ખોપરી થવાની સમસ્યા રહે છે તો તેનાથી પણ છુટકારો મળી શકે છે.

દોસ્તો તો તમને આ વાળ સબંધિત ઉપાય કેવો લાગ્યો અને તમને તેનાથી ફરક પડે છે કે નહીં, તેના વિશે અમને કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો.

Leave a Comment