સપ્તાહમાં બે વખત કરો આ રસનું સેવન, શરીરમાં જામેલો કચરો મળ સ્વરૂપે બહાર આવી જશે.

સપ્તાહમાં બે વખત કરો આ રસનું સેવન, શરીરમાં જામેલો કચરો મળ સ્વરૂપે બહાર આવી જશે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આયુર્વેદમાં એલોવેરા એટલે કે કુંવારપાઠાનો ઉપયોગ વર્ષોથી કરવામાં આવે છે, જે તમારી સ્વાસ્થ્ય સાથે જોડાયેલી ઘણી બીમારીઓ દૂર કરવા માટે કામ કરે છે. આ સાથે ઘણા લોકો ત્વચા પર ચમક મેળવવા માટે એલોવેરા નો ઉપયોગ કરતા હોય છે.

આ સિવાય પણ જો આપણે એલોવેરા નો યોગ્ય રીતે ઉપયોગ કરવાથી થતા ફાયદાઓ વિશે વાત કરીએ તો તેનાથી હૃદય રોગ, રોગ પ્રતિકારક ક્ષમતા નબળી પડવી, પેટના રોગો, કબજિયાત સહિત ઘણા રોગો માટે રામબાણ માનવામાં આવે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને એલોવેરા નો ઉપયોગ કરવાની રીત અને તેનાથી થતા ફાયદાઓ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ. એલોવેરામાં ઘણા પ્રકારના પોષક તત્વોની સાથે સાથે અનેક વિટામિન મળી આવે છે, જે તમારા ઘણા રોગોને આપમેળે દૂર કરવા માટે કામ કરે છે.

તો ચાલો આપણે એલોવેરા નો ઉપયોગ કરવાની રીત અને તેનાથી થતા ફાયદાઓ વિશે વિગતવાર માહિતી મેળવીએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જો તમે અઠવાડિયામાં બે વખત એલોવેરાનો રસ પીવાની આદત બનાવો છો તો તેનાથી પેટના રોગોથી રાહત મેળવી શકાય છે. આ સાથે એલોવેરા નો રસ પીવાથી તમને કબજિયાત, એસિડિટી, અપચો વગેરેથી પણ રાહત મેળવી શકાય છે.

હકીકતમાં એલોવેરા માં રહેલા એન્ટી તત્વો તમારા પેટમાં રહેલા ઝેરી અને અશુદ્ધ પદાર્થ બહાર કાઢીને તમને સવસ્થ બનાવવા માટે કામ કરે છે. આ સાથે આંતરડામાં જામેલ મળ પણ બહાર આવી જાય છે.

આપણા શરીરમાં લોહીની કમી હોય તો ઘણા રોગો થવાનો ભય રહે છે. આ સાથે તમે નબળાઈ અને અશક્તિ અનુભવો છો પંરતુ જો તમે ભોજનમાં એલોવેરા રસ શામેલ કરો છો તો તમને એનિમિયા એટલે કે લોહીની કમીનો સામનો કરવો પડતો નથી.

હકીકતમાં તેમાં રહેલા આયરન અને હિમોગ્લોબીન ની કમી પૂરી કરવામાં ગુણો લોહીની ઉણપ થવા દેતા નથી. આ સાથે જો લોહીમાં અશુદ્ધિ જામી ગઈ હોય તો પણ એલોવેરા કોઈ દવા કરતા ઓછો નથી.

હાલમાં કોરોના કાળમાં બધા જ લોકો રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરવા પર જોર આપી રહ્યા છે. આજ ક્રમમાં જો તમે ભોજનમાં એલોવેરા શામેલ કરો છો તો તમને વાયરલ રોગોથી છુટકારો મળી શકે છે.

આ સાથે તેમાં રહેલા એન્ટી તત્વો તમારી રોગો સામે લડવાની શક્તિ માં વધારો કરી શકે છે. જો તમને નબળા હાડકાની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે તો એલોવેરા માં રહેલું કેલ્શિયમ હાડકાંને મજબુત કરવા મટે કામ કરે છે.

જો તમે વજન ઓછું કરવા માટે લાંબા સમય સુધી ભૂખ્યા રહો છો તો તે ખોટું હોય શકે છે. કારણ કે તેનાથી તમારા શરીરમાં નબળાઈ આવી શકે છે પંરતુ જો તમે ભોજનમાં એલોવેરા શામેલ કરો છો તો તેનાથી ભૂખ પણ ઓછી લાગે છે અને આસાનીથી વજન ઓછું કરી શકાય છે.

એલોવેરા રસના સેવનથી પેટ એકદમ ભરેલું લાગે છે. જો તમે એલોવેરા રસને પીવો છો તો તેનાથી શરીરમાં રહેલ ખરાબ કોલેસ્ટ્રોલ બહાર આવી જાય છે અને સારા કોલેસ્ટ્રોલ માં વધારો કરી શકાય છે, જેનાથી તમને હૃદય રોગ થવાનો ભય રહેતો નથી.

આ સાથે તેમાં રહેલા એન્ટી તત્વો રક્તવાહિનીઓ ને યોગ્ય રીતે કામ કરવા માટે પ્રેરણા આપે છે. જેનાથી હાર્ટ એટેક અને હાર્ટ સાથે જોડાયેલ અન્ય રોગો થઇ શકતા નથી.

તમે એલોવેરા રસ બનાવવા માટે 20 ગ્રામ એલોવેરા રસ લઈને તેમાં 80 ગ્રામ પાણી ઉમેરી દેવું જોઈએ. હવે તેનું અઠવાડિયામાં બે દિવસ સેવન કરવું જોઈએ.

Leave a Comment