તમારા ઘરમાં રહેલું દેશી ઘી છે 100થી પણ વધારે બીમારીઓનો ઈલાજ, ખાલી આવી રીતે કરવો પડશે ઉપયોગ.

તમારા ઘરમાં રહેલું દેશી ઘી છે 100થી પણ વધારે બીમારીઓનો ઈલાજ, ખાલી આવી રીતે કરવો પડશે ઉપયોગ.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

દોસ્તો સામાન્ય રીતે દેશી ઘીનો ઉપયોગ ભોજનમાં ઘણા કારણોસર કરવામાં આવતો હોય છે. દેશી ઘી સ્વાદમાં સ્વાદિષ્ટ હોય છે, જેનાથી ઘણી વાનગીઓ બનાવી શકાય છે. આ સાથે દેશી ઘીને તમે રોટલી ઉપર લગાવીને ખાતા હશો પંરતુ શું તમે દેશીના ઘીના સેવનથી થતાં ફાયદાઓ વિશે જાણો છો?

જો ના, તો આજના આ લેખમાં અમે તમને દેશી ઘીનું સેવન કરવાથી થતા ફાયદાઓ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ. જો આપણે દેશી ઘીમાં રહેલા પોષક તત્વોની વાત કરીએ તો તેમાં પોટેશિયમ, ફોસ્ફરસ, આયર્ન, વિટામિન સી, એ સહિત અન્ય ઘણા પોષક તત્વો મળી આવે છે, જે શરીરને મજબૂત બનાવવા માટે કામ કરે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

તમે જાણતા હશો કે આપણા શરીરમાં મોટાભાગના રોગો પેટથી શરૂ થાય છે. જો તમારું પેટ સારું રહેશે તો તમે ઘણા પ્રકારના રોગોથી દૂર રહી શકશો. દેશી ઘીના સેવનથી તમે ઘણી બીમારીઓ જેમ કે પાચન શકિત મજબૂત કરવી, કબજિયાત, ગેસ વગેરેથી રાહત આપવા માટે કામ કરે છે. જોકે તમારે તેનો મર્યાદિત પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ.

જે લોકો વધારે શારીરિક મહેનત વાળું કામ હોય છે, તેવા લોકોએ દેશી ઘીને ભોજનમાં શામેલ કરવું જોઈએ. હકીકતમાં તેના સેવનથી શરીર તો મજબુત થાય જ છે સાથે સાથે તમે આળસ, નબળાઈ વગેરેથી પણ છુટકારો મેળવી શકો છો. તેના સેવનથી તમે આખો દિવસ ઉર્જાસભર રહીને કામ કરી શકો છો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

દેશી ઘીના મર્યાદિત પ્રમાણમાં સેવક કરવાથી તમને માનસિક રીતે પણ રાહત મેળવી શકાય છે. હકીકતમાં દેશી ઘીમાં રહેલા તત્વો તમને માનસિક રીતે શક્તિ આપે છે અને તમે જલ્દી ભૂલી જવાની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.

દેશી ઘીના સેવનથી પુરુષત્વ શકિતમાં તો વધારો થાય છે સાથે સાથે શુક્રાણુઓની સંખ્યામાં પણ વધારો કરી શકાય છે, જેનાથી પુરુષો પાર્ટનરને હંમેશા શારીરિક રીતે સંતોષ આપી શકે છે. જે મહિલાઓ ગર્ભવતી છે તેઓ પણ મર્યાદિત પ્રમાણમાં દેશી ઘીને ભોજનમાં શામેલ કરી શકે છે.

જો તમને સતત માથાનો દુખાવો થઈ રહ્યો છે અને રાહત મળી રહી નથી તો તમારે દેશી ઘીને હળવું ગરમ કરીને તેના બે થી ત્રણ ટીપાં નાકમાં પાડી દેવા જોઈએ. જેનાથી નાસિકા તંત્ર સાફ થઈ જાય છે અને માથાના દુખાવાથી છૂટકારો મળી શકે છે.

જો તમે ટીબિના રોગનો સામનો કરી રહ્યા છો તો પણ તને ભોજનમાં દેશી ઘીને શામેલ કરી શકે છે. જોકે યાદ રાખો કે તમારે દેશી ઘીની સાથે સાથે ડોકટરી દવાઓનો પણ ઉપયોગ કરતા રહેવું જોઈએ.

જો તમારી ત્વચા એકદમ શુષ્ક થઇ જાય છે તો તમારે નાભીમાં દેશી ઘીના ટીપા પાડવા જોઇએ. આ સાથે જો તમે દેશી ઘીની મદદથી ત્વચા પર માલિશ કરો છો તો ત્વચા એકદમ મુલાયમ બની જાય છે.

Leave a Comment