આસાનીથી દરેક બગીચામાં મળી આવતું આ ફૂલ છે અમૃત સમાન, ખાવા માત્રથી દૂર થઈ જાય છે 100થી વધારે બીમારીઓ.

આસાનીથી દરેક બગીચામાં મળી આવતું આ ફૂલ છે અમૃત સમાન, ખાવા માત્રથી દૂર થઈ જાય છે 100થી વધારે બીમારીઓ.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

દોસ્તો આજના સમયમાં મોટાભાગના લોકો બીમારીઓથી પીડાતા હોય છે, જેમાથી કેટલીક બીમારીઓ તો એવી હોય છે કે જેનાથી આસાનીથી છુટકારો મેળવી શકાતો નથી. આવામાં લોકો ડોકટરી દવાઓનો આશરો લઈને તેનાથી છુટકારો મેળવવાનો પ્રયાસ કરતા હોય છે પંરતુ ઘણી વખત તેઓને તેનાથી નુકસાનનો સામનો કરવો પડે છે.

આવામાં તમારે ડોકટરી દવાઓને બદલે ઘરેલુ ઉપચાર અપનાવવા જોઈએ. હકીકતમાં ઘરેલુ ઉપચાર અપનાવવાથી તમને આસનીથી બીમારીથી કાયમી ધોરણે છુટકારો મળી શકે છે. આ સાથે તમારે તેનાથી આડઅસર નો પણ સામનો કરવો પડતો નથી.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને આવા જ એક ઔષધિ સમા ફૂલ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જે ઘણી બીમારીઓ માટે દવાની જેમ કામ કરે છે. તમને જણાવી દઈએ આ ફૂલ જાસુદનું છે. જે એકદમ આસાનીથી દરેક બગીચામાં મળી આવે છે.

દેખાવમાં એકદમ આકર્ષક દેખાતું આ ફૂલ તમને ઘણી બીમારીઓથી રાહત આપી શકે છે. તો ચાલો આપણે જાણીએ કે જાસૂદ નો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ અને તેનાથી થતા ફાયદાઓ કયા કયા છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જો તમારી યાદશક્તિ નબળી બની ગઈ છે અને તમે આસાનીથી કોઈ વસ્તુ યાદ રાખી શકતા નથી તો તમારે જાસૂદનો ઉપયોગ કરવો જોઈએ. હકીકતમાં જાસૂદ માં એવા એન્ટી ગુણો મળી આવે છે, જે માનસિક શકિતમાં વધારો કરી શકે છે.

તમારે તેનો ઉપયોગ કરવા માટે તેનો પાવડર બનાવીને તેને એક ડબ્બામાં ભરી દેવો જોઈએ. હવે દરરોજ દસ દિવસ સુધી તેને એક ચમચી દૂધમાં ઉમેરીને પીવું જોઈએ. જે માનસિક રીતે તમને શકિતશાળી બનાવી શકે છે.

જો તમારા વાળ વારંવાર ખરી રહ્યા છે તો તમારે જાસૂદ ના ફૂલનો ઉપયોગ કરવો જોઈએ. તેનાથી વાળ મજબૂત તો થાય જ છે સાથે સાથે વાળમાં ખોડો થવાની સમસ્યા દૂર થઈ શકે છે. તેનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા જાસૂદના ફૂલને પીસીને લેપ બનાવી લેવો જોઈએ.

હવે તેને માથાની ચામડી પર ઘસવાથી વાળ એકદમ મજબૂત બનાવી શકાય છે. જો તમારા મોઢામાં વારંવાર ચાંદા પડવાની સમસ્યા રહે છે તો પણ તમે જાસૂદના ફૂલનો ઉપયોગ કરી શકો છો. તેનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા જાસૂદના ફૂલને પીસીને લેપ બનાવી લેવો જોઈએ,

અને તેને અસરગ્રસ્ત વિસ્તાર પર લગાવવો જોઈએ. આ સિવાય તમે જાસૂદના ફૂલ સીધા ચાવી પણ શકો છો. જેનાથી મોઢાના ચાંદા સ્વસ્થ થઈ જાય છે. જો તમને શરદી ઉધરસની કાયમી સમસ્યા રહે છે તો તમારે સમજી લેવું જોઈએ કે તમારી રોગ પ્રતિકારક શક્તિ નબળી બની ગઈ છે.

આવામાં તમારે ભોજનમાં જાસૂદના ફૂલ શામેલ કરવા જોઈએ. જો તમે એક અઠવાડિયા સુધી તેનો ચા અથવા બીજી કોઈ રીતે ઉપયોગ કરવામાં આવે તો શરદી થી ઘણા અંશ સુધી રાહત મેળવી શકાય છે.

દરેક વ્યક્તિના શરીરમાં આયરન ની ઊણપ થતા લોહીની કમી પેદા થાય છે જો તમારી સ્થિતિ પણ આવી છે તો તમારે જાસૂદ ના ફૂલને સુકવીને તેનો પાવડર બનાવી લેવો જોઈએ. હવે તેના આ પાવડરને દરરોજ એક ચમચી દૂધમાં મિક્સ કરીને પીવાથી શરીરમાં આયરન સહિત હિમોગ્લોબીન ની કમી દૂર થાય છે. જે લોહીમાં વધારો કરવા માટે કામ કરે છે.

જો તમે દરરોજ આવા જ અવનવા લેખો વાંચવા માંગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને આ પેજ ને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment