રાતે સૂતા પહેલાં દૂધ સાથે ખાઈ લો આ વસ્તુના બે દાણા, મૃત્યુ સુધી કોઈ રોગ તમને શિકાર નહીં બનાવી શકે.
દોસ્તો આજ પહેલા તમારા માંથી ઘણા લોકોએ ગોખરુ વિશે સાંભળ્યું હશે અને અમુક લોકોએ તો તેનો ઉપયોગ પણ કર્યો હશે. આ એક એવો વનસ્પતિ છે, જેનો ઉપયોગ આયુર્વેદમાં ઘણી બીમારીઓ ને દૂર કરવા માટે કરવામાં આવે છે.
તમને જણાવી દઈએ કે ગોખરુ ખેતરમાં કાંટા વાળી જગ્યાએ ઉગી નીકળે છે. જોકે તેનો ઉપયોગ કરીને તમે ઘરબેઠા ઘણી બીમારીઓને દૂર કરી શકો છો. તો ચાલો આપણે જાણીએ કે ગોખરુ નો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ અને તેનાથી કઈ બીમારીઓને દુર કરી શકાય છે.
સૌથી પહેલા આપણે ગોખરુનો ઉપયોગ કરવાની રીત વિશે જાણીએ. ગોખરુ નો ઉપયોગ કરવા માટે તમારે તેના દાણા ઘરે લાવવા જોઈએ. હવે તેને તડકા વાળી જગ્યાએ એટલે કે ઘરની છત અથવા તો બીજી કોઈ જગ્યાએ સૂકવી લો. હવે જ્યારે તે બરાબર સુકાઈ જાય ત્યારે તેને એક ખલમાં વાટી લેવો જોઈએ. ત્યારબાદ તમારે તેનો પાવડર એવા પાત્રમાં ભરી દેવો જોઈએ કે જેમાં કોઈ ભેજ ના લાગે.
હવે તમે આ પાવડર નો ઉપયોગ વિવિધ બીમારીઓને દુર કરવા માટે કરી શકો છો. તો ચાલો આપણે જાણીએ કે ગોખરુ નો ઉપયોગ કરીને કંઈ બીમારીઓથી રાહત મેળવી શકાય છે.
તમને જણાવી દઈએ કે ઉનાળાની ગરમીમાં ઘણા લોકોને નાક અથવા તો મોઢા માંથી લોહી નીકળવાની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. આ સમસ્યા ગરમ પકૃતી ધરાવતા લોકોમાં સૌથી વધારે જોવા મળે છે.
જો તમે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તમારે દૂધ સાથે ગોખરુ ના ચૂર્ણનો ઉપયોગ કરવો જોઈએ. તેનાથી તમારા શરીરમાં ઠંડક મળશે અને લોહી નીકળવાની સમસ્યા પણ દૂર થશે.
જેઓ પેટના રોગો જેમ કે કબજિયાત, ઝાડા, ઉલ્ટી, એસિડિટી, ગેસ, અપચો વગેરેનો સામનો કરી રહ્યા છે, એવા લોકોએ ભોજનમાં ગોખરુ ના ચૂર્ણનો ઉપયોગ કરવો જોઈએ. તેનાથી તમારા શરીરમાં પેટના રોગો દૂર થાય છે અને પાચન શક્તિ માં પણ વધારો કરી શકાય છે.
સામાન્ય રીતે ઘણા લોકોને ગળામાં અને ફેંફસામાં કફ જમા થઈ ગયો હોય છે અને તે બહાર નીકળવાનું નામ લઈ રહ્યો હોતો નથી તો આવા લોકોએ ભોજનમાં ગોખરુ ના ચૂર્ણને અંજીર સાથે ખાવું જોઈએ. જેનાથી શરીરમાં જામી ગયેલો કફ પણ બહાર નીકળી જશે અને શ્વાસ લેવામાં થતી તકલીફથી પણ આરામ મળશે.
જો તમે સવારે ખાલી પેટ ગોખરુ ના પાવડર ને દૂધ સાથે સેવન કરો છો તો તેનાથી તમને લોહી ઓછું થવાની સમસ્યા દૂર કરી શકાય છે. આ સાથે જેઓ એનિમિયા ની સમસ્યાનો સામનો કરે છે, એવા લોકોએ પણ આ ઉપાય કરવો જોઈએ. તમને જણાવી દઈએ કે ગોખરુ નો દૂધ સાથે ઉપયોગ મહિલાઓએ વધુ કરવો જોઈએ. કારણ કે એક રિપોર્ટ અનુસાર એનિમિયા ની સમસ્યા મહિલાઓમાં વધુ જોવા મળે છે.
સામાન્ય રીતે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધી જવાને લીધે હાર્ટ એટેક, હાર્ટ સ્ટોક, રક્તચાપ, લોહી બંધ થઈ જવું વગેરે જેવી સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે, જો તમે પણ આ સમસ્યાનો સામનો કરો છો તો તમારે સવારે ખાલી પેટ ગોખરુ ના ચૂર્ણને દૂધ સાથે લેવું જોઈએ.
તમને જાણીને આશ્ચર્ય થશે કે ગોખરુ બ્લડ સુગર લેવલ ને કાબૂમાં રાખવા માટે કામ કરે છે. હકીકતમાં ગોખરુ ના પાવડર ને દૂધ અથવા તો પાણી સાથે મિક્સ કરીને લેવાથી ડાયાબીટીસ ની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે.
જો તમે દરરોજ આવા જ અવનવા લેખો વાંચવા માંગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને આ પેજ ને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.