આ દાળ ખાઈ લેવાથી શરીરમાં નથી રહેતો કોઈ રોગ, અઠવાડિયામાં બે વાર તો અવશ્ય કરવું જોઈએ સેવન.
અમુક વાનગીઓ એવી હોય છે જે વટાણા વગર અધૂરી લાગે છે. પણ તમને જણાવી દઈએ કે લીલા વટાણાથી પણ સૂકા લીલા વટાણા ખૂબ ફાયદાકારક હોય છે. સૂકા લીલા વટાણાની દાળ બનાવી ખાવાથી સ્વાસ્થ્યને ઘણા લાભ થાય છે. આજે આ લેખમાં અમે તમને સૂકા વટાણા એટલે કે કઠોળમાં જે લીલા વટાણા તરીકે ઓળખાય છે તે ખાવાથી … Read more