મિત્રો તમે પણ જાણતા હશો કે તમારા ઘરમાં તથા તમારી આસપાસ રહેલા કેટલાક લોકો બ્લડપ્રેશર ની બીમારી થી પરેશાન જોવા મળે છે તેઓ રોજ દવાનો ઉપયોગ કરી ને જીવતા હોય છે તો મિત્રો તે શરીરને નુકશાન કરવા છે અને લાંબા ગાળે અન્ય બીમારીનો બોગ પણ બની શકાય છે.
ટીફીનનું ભોજન કરવાથી આવી શકે છે આટલી બીમારીઓ. ધ્યાન રાખવા જેવી બાબતો.
મિત્રો આજે તમને વાત કરવાના છીએ કે ભોજન ક્યાં ટાઈમે અને ક્યારે કરવું જોઇએ. સવારથી માંડીને રત્ન ઊંઘવાના સમય દરમિયાન કેટલી વાર ખાવું જોઈએ કે તેનાથી બીમારી ન આવી શકે તે જાણવું જરૂરી છે. સવારનો નાસ્તો કેટલા વાગે કરવો, ક્યારે ખાવુ અને રાતે કેટલા વાગે જમવું તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તમેપણ તમારી આસપાસ ના … Read more