જમ્યા પછી ક્યારેય ના કરશો આ 3 કામ નહીંતો આવી શકે છે એટેક અને પડી શકે છે લકવો.

મિત્રો જમ્યા પાછી શુ કરવુ અને શુ ન કરવુ તે આપણા શરીર માટે ખુબ જ મહત્વનું છે, પરતુ આ લેખમા અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે જમ્યા પછી એવા ત્રણ કામ છે જે તમારે ક્યારેય ન કરવા જોઇએ જો તમે આ ત્રણ કામ જમ્યા પછી કરશો તો તમને હાર્ટ એટેક, બ્રેન સ્ટોક જેવી બીમારી થવાની શક્યતા વધી જાય છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આજ કાલ નાની ઉંમર માં પણ હાઇબ્લડપ્રેશર , ડાયાબિટીસ જેવી બીમારીઓ થવા લાગી છે અને દિવસે ને દિવસે વધતી જાય છે. એટલે કે આપણે આ ત્રણ પ્રકારની ભૂલો કરીએ છીએ જેનાથી આપણને ખુબ જ નુકસાન થાય છે તો આ ત્રણ પ્રકારની ભૂલો કઈ છે તેના વિશે આપણે જાણીશુ.

અમુક લોકો ને જમ્યા પછી સુવાની ટેવ હોય છે પરંતુ આયુર્વેદમાં કહ્યા પ્રમાણે જમ્યા પછી ક્યારેય સુઈ જવું નઈ અમુક લોકો બપોરે જમ્યા પછી બે કલાક સુધી સુઈ જાય છે, આપણે જ્યારે પણ ખોરાક લઈ છે ત્યારે પેટમાં જઠરાગ્નિ એકટીવ થાય છે અને ખોરાકને વલોવવાનું કામ કરે છે એટલે કે જો આપણે જમ્યા પછી તરત જ સુઈ જઈએ છીએ તો શરીર સુષુપ્ત અવસ્થામાં જતી રહે છે જેના કારણે ખોરાકનું પાચન થઈ શકતું નથી અને શરીરને નુકસાન થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મિત્રો જે લોકોને જમ્યા પછી તરત જ માવો, બિસ્ટોલ, તમાકુનું સેવન કરતા હોય તો ખાસ ધ્યાન રાખશો કે જમ્યા પછી તરત જ તમારે કોઈ પણ જાતનું વ્યસન કરવાનું નથી. અને જો જમ્યા પછી કે પેલા પણ વ્યસન તો ના જ કરવું જોઈએ કેમ કે વ્યસન ને કારણે તો લોકોના ઘર બાપ વગર ના , પતિ વગરના થઈ જાય છે એટલે એટલું જરૂર યાદ રાખો.

અને જો તમને તેના વગર ના ચાલતું હોય તો આટલું યાદ રાખો. તમને કોઇ વ્યસન હોય તો જમવાના દોઢ કે બે કલાક પછી તમારે એનો ઉપયોગ કરવો જોઇએ. જમ્યા પછી તરત જ જો વ્યસન કરવાથી તેમા રહેલા નિકોટીન નામનું તત્વ શરીરમાં જાય છે અને તેના લીધે શરીરમાં પાચન શક્તિ ઘટી જાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

મિત્રો અમુક લોકોને જમ્યા પછી તરત જ ચા કે કોફી પીવાની આદત હોય છે અને જમ્યા પછી ક્યારેય ચા કે કોફી પીવા ન જોઈએ.

મિત્રો જમ્યા પછી તરત જ સ્નાન ન કરવું જોઇએ જમ્યા પછી તરત જ આપણી હોજરીને બ્લડની જરૂર હોય છે ખોરાકનું પાચન કરવા માટે એટલે જો જમ્યા પછી સ્નાન કરવામાં આવે તો શરીરમાં બ્લડ નું પ્રેશર ઘટી જાય છે અને હોજરીને પુરતા પ્રમાણમા બ્લડ મળતું નથી અને પાચન ક્રિયા મા અવરોધ થાય છે. એટલે ખાસ આ વાતનું ધ્યાન રાખો.

જો તમારા જીવન માં આ 3 બાબતો નું હંમેશા ધ્યાન રાખશો તો તમે ક્યારેય રોગ ના ભોગ ન બનશો, તો જરૂર અમારા કહ્યા પ્રમાણે આ બાબતો નું ધ્યાન રાખો અને તેનું અનુકરણ કરો અને તમારું શરીર હેલ્થી બનાવો અને તંદુરસ્ત રહો અને તમારું જીવન મસ્ત બનાવો. જો તમારું શરીર સ્વસ્થ તો તમારું જીવન પણ મસ્ત.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Comment