શરીરનો ગમે તેવો દુખાવો હશે પાંચ મિનિટમાં થશે દૂર, સરસવના તેલમાં આ વસ્તુ ઉમેરીને કરો તેનાથી માલિશ.
કમર અને સાંધાના દુખાવાની સમસ્યા ખૂબ જ સામાન્ય બની ચૂકી છે. આ સમસ્યાથી મોટાભાગના લોકો પીડિત હોય છે. તેના માટે પેન કિલર લેવા સિવાય કોઈ ઉપાય જણાતો નથી. પરંતુ લાંબા સમય સુધી આ પ્રકારની દવા ખાવાથી શરીરના અન્ય અંગોને નુકસાન થાય છે. ક્યારે આજે તમને શરીરના સાંધા અને કમરના દુખાવાની તકલીફને પાંચ મિનિટમાં જ દૂર … Read more