આ ત્રણ વસ્તુનો રસ હોય છે અમૃત સમાન, પીવાનું શરૂ કરો એટલે રોગ મટવાની ગેરંટી.

કારેલા લીમડો અને જાંબુ ત્રણ વસ્તુઓ એવી છે જેના રસનું સેવન કરવાથી શરીર નિરોગી રહે છે. આ ત્રણેય વસ્તુ વિટામિન મિનરલ્સ અને એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર હોય છે જે શરીરને સ્વસ્થ રાખે છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આ ત્રણેય વસ્તુનો તૈયાર જ્યુસ બજારમાં મળી જાય છે અથવા તો તમે તેને ઘરે તૈયાર પણ કરી શકો છો. આ ત્રણેય વસ્તુનો જ્યુસ અલગ અલગ રોગમાં ખૂબ જ ઉપયોગી છે.

જેમકે ડાયાબિટીસના દર્દીને લીમડા અને કારેલાનું જ્યુસ પીવો જોઈએ. સાથે જ તેઓ જાંબુનો રસ પણ પી શકે છે. તેનાથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આ ત્રણેય વસ્તુના જ્યુસનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત રહે છે અને વાયરલ ઇન્ફેક્શનનું જોખમ ઘટે છે. તેનાથી શરદી ઉધરસ તાવ જેવા રોગથી બચી શકાય છે.

આ જ્યુસ પીવાથી ચયાપચયની પ્રક્રિયાને પણ વેગ મળે છે. સાથે જ તે ત્વચાને ચમકદાર પણ બનાવે છે. તેનાથી પેટમાં ગેસ કબજિયાત જેવી તકલીફો સામે લડવામાં મદદ મળે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

આ વસ્તુઓ એવી છે જેનું સેવન કરવાથી ચિંતા અને સ્ટ્રેસ પણ ઘટે છે અને યાદશક્તિ સુધરે છે. આજે શું સેવન કરવાથી સાંધાના દુખાવાની સમસ્યાથી મુક્તિ મળે છે.

સાથે જ જે લોકોને યુરિક એસિડ વધી જતું હોય તેમને યુરિક એસિડ કંટ્રોલ કરવામાં પણ મદદ મળે છે.

Leave a Comment