માટીમાં નહીં વૃક્ષ પર થતી આ વેલ શરીરની ગમે તેવી ખંજવાળ અને દુખાવાને કરી શકે છે દૂર.

મિત્રો અમરવેલ નો ઉપયોગ ઔષધી તરીકે અનેક રોગમાં કરવામાં આવે છે. આ એકમાત્રવેલ એવી હોય છે જે જમીનમાં નહીં પરંતુ ઝાડની ઉપર જ ઉગે છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

અમરવેલ વીર્યમાં વધારો કરનાર, પાચન સુધારનાર, આંખના રોગ દૂર કરનાર અને શરીરની કોઈ પણ પ્રકારની ખંજવાળ કે દુખાવા હોય તો તેને દૂર કરનાર છે.

અમરવેલમાં એવા કેટલાક તત્વો હોય છે જે ખાસ પ્રકારના કેન્સરને રોકવાની ક્ષમતા પણ ધરાવે છે. અમરવેલ નું નિયમિત રીતે ખાસ રીતે સેવન કરશો તો કેન્સર થવાનું જોખમ પણ ઘટી જાય છે. તેનાથી હાડકા પણ મજબૂત થાય છે કારણ કે તે શરીરમાં કેલ્શિયમ વધારવામાં મદદ કરે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

ડાયાબિટીસના દર્દીઓ પણ અમરવેલ નું સેવન કરે તો શુગર કંટ્રોલમાં રહે છે. તેનાથી રક્તમાં રહેલી શર્કરાનું સ્તર ઘટે છે. ફક્ત ડાયાબિટીસ જો નહીં પરંતુ તેનું સેવન કરવાથી ચરબીનું પ્રમાણ પણ સંતુલિત રહે છે. તે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ લાભકારક છે.

અમરવેલનો ઉપયોગ કરવાની રીત :-

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જે લોકોને બાવાસીરની સમસ્યા હોય તેણે 20 ગ્રામ અમરવેલનો રસ લઇ તેમાં ૫ ગ્રામ જીરું પાવડર ૪ ગ્રામ તજ પાઉડર ઉમેરી એક ગ્લાસ પાણી સાથે તેને લેવું તેનાથી બાવાસીરમાં રાહત થાય છે.

અમરવેલ ને વાટી અને તેની પેસ્ટ બનાવીને સાંધાના દુખાવા હોય તે જગ્યા પર લેપ કરી પાટો બાંધી દેવો જોઈએ. આ રીતે નિયમિત ઉપાય કરશો તો સાંધાના દુખાવાની અને સોજાની સમસ્યા દૂર થાય છે.

ચામડી પર કોઈપણ કારણોસર ખંજવાળ આવતી હોય તો અમરવેલને પીસીને તેનો લેપ કરવાથી ખંજવાળ તુરંત મટે છે. અમરવેલ નું સેવન કરવાથી આંખોને પણ લાભ થાય છે. તેનાથી આંખની દ્રષ્ટિ સ્પષ્ટ થાય છે. સાથે જ આંખના નંબર પણ ઓછા થાય છે.

જો શરીર પર કોઈ ઘા થયો હોય અને તેમાં રૂઝ આવતી ન હોય તો અમરવેલના ચૂર્ણમાં સૂંઠ અને ઘી ઉમેરીને લેપ કરવો જોઈએ. તેનાથી ઘા તુરંત રૂઝાઈ જાય છે.

જો કોઈને વારંવાર તાવ આવતો હોય અથવા તો લીવરની તકલીફ હોય તો અમરવેલનો દસ મીલી રસ રોજ પીવો જોઈએ. અમરવેલ નો 10 ml ઉકાળો પીવાથી લીવરની તકલીફ મટે છે. તેનો ઉપયોગ કરવાથી કિડનીના રોગમાં પણ રાહત થાય છે.

Leave a Comment