આ પાનનો ઉપયોગ કરશો તો કિડનીની પથરીની તકલીફથી મળશે મુક્તિ.

કિડની તકલીફથી મુક્તિ મેળવવી હોય તો એક છોડ દવા કરતાં પણ વધારે ઉપયોગી સાબિત થઈ શકે છે. આ છોડને પાછળ ભેદ કે પથ્થર ફાડ તરીકે ઓળખવામાં આવે છે. ઘણી જગ્યાએ તેને પાનકુટી પણ કહે છે. આ છોડના પાન કિડનીની સારવાર માટે ખૂબ જ ઉપયોગી છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

ખાસ કરીને જો પથરી થઈ હોય તો તેના ઈલાજ માટે આ છોડ ખૂબ જ ઉપયોગી છે. પથરીના ઈલાજ માટે આ છોડના પાનને એક વાસણમાં મુકો અને બરાબર રીતે પાણીથી સાફ કરો.

સાફ કરેલા પાનને સવારે ખાલી પેટ બરાબર રીતે ચાવીને ખાઈ જવા. આ ઉપાય કરવા માટે રોજ બે પાંદડાનો ઉપયોગ કરવો જોઈએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

નિયમિત રીતે થોડા દિવસ સુધી બે પાંદડા ખાલી પેટ ખાશો એટલે પથરી તૂટીને મૂત્ર માટે બહાર નીકળી જશે. આ વનસ્પતિના પાન સ્વાદમાં થોડા ખાટ્ટા હોય છે તેથી તેનું સેવન કરવામાં તકલીફ પણ પડતી નથી.

જ્યારે તમે આ વનસ્પતિના પાન ખાતા હોય ત્યારે દિવસ દરમિયાન ત્રણથી પાંચ લીટર જેટલું પાણી પણ પીવું. આ પાંદડા જો ખાવા ન હોય તો તેનો રસ કાઢીને તેનું સેવન પણ કરી શકાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

આ પાનનો ઉપયોગ ચટણી તરીકે પણ કરી શકાય છે. પથરીના રોગીને આ પાનના પાંદડાને બરાબર વાટી તેની ચટણી બનાવીને આપવાથી પણ રાહત થાય છે.

આ પાનની પેસ્ટમાં થોડું મધ પણ ઉમેરી શકાય છે. થોડા દિવસ આ રીતે પાનની પેસ્ટ મધ સાથે લેવાથી પથરી તૂટીને બહાર નીકળી જાય છે.

જો પથરીના કારણે પેટમાં દુખાવો થતો હોય તો આ વનસ્પતિના પાંદડાને વાટી અને તેનો રસ કાઢી લેવો. તેમાં થોડો આદુનો રસ ઉમેરી તેનું સેવન કરવાથી પેટનો દુખાવો મટે છે.

જોકે પેટની સમસ્યા જ નહીં પરંતુ આંખ અને કાનની સમસ્યામાં પણ પાનકુટી ઉપયોગી છે. આંખની સમસ્યા માટે પાનકુટીના પાંદડાને વાટીને આંખ ઉપર તેનો લેપ કરવો. તેનાથી આંખની ગરમી દૂર થશે અને બળતરા તેમજ પાણી નીકળવાની તકલીફ મટે છે.

કાનની તકલીફ હોય તો તેના પાંદડાનો રસ કાઢીને તેના બે બે ટીપા કાનમાં નાખવા. તેનાથી કાનનો દુખાવો તુરંત જ મટી જાય છે. ઉધરસ થઈ હોય ત્યારે પણ તેનો ઉપયોગ કરી શકાય છે.

તેના પાનને સૂકવી અને તેનું ચૂર્ણ બનાવી લેવું. પછી જ્યારે પણ ઉધરસ જણાય ત્યારે એક કે બે ગ્રામની માત્રામાં તેને મધ સાથે લેવાથી ઉધરસ અને કફ તેમજ ફેફસા સંબંધિત બીમારી મટે છે.

પાનકુટીના પાનમાં એવા તત્વો હોય છે જે તાવ ની સારવાર પણ કરે છે. તેનું સેવન કરવાથી શરીરને બેક્ટેરિયા સામે લડવાની ક્ષમતા મળે છે. તેનાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત થાય છે.

Leave a Comment