માત્ર ૧૦ ટકા લોકો જાણે છે પાણી પીવાની સાચી રીત, આ રીતે પાણી પીશો તો આજીવન રહેશો નિરોગી.
શરીરને સ્વસ્થ રાખવું હોય તો દિવસ દરમિયાન પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ. આ વાત અત્યાર સુધીમાં તમે અનેક વખત સાંભળી હશે. ઘણા લોકો પૂરતા પ્રમાણમાં પાણી પીવે છે છતાં પણ તેમને સમસ્યાઓ થતી હોય છે. આવું થવાનું કારણ હોય છે પાણી પીવાની ખોટી રીત. જ્યારે જરૂર કરતા વધુ પાણી પીવામાં આવે છે અથવા તો ખોટી … Read more