આયુર્વેદ દુનિયા

18 વર્ષ પછી પણ 500% ઊંચાઈમાં થશે વધારો, ફક્ત આટલું કરી લ્યો.

મિત્રો અત્યારના સમયમાં ઘણા લોકોને ઊંચાઈ વધવાની સમસ્યા રહે છે. ઘણા લોકોને ઉંમર વધારે હોવા છતાં પણ તેમની ઊંચાઈ ઓછી હોય છે. મિત્રો કહેવાય છે કે 18 વર્ષ સુધી જેટલી ઊંચાઇ થાય ત્યાર પછી 18 વર્ષ પછી ઊંચાઈ વધતી નથી.

પરંતુ, એવું કંઈ જ નથી 18 વર્ષ પછી પણ ઊંચાઈમાં વધારો થઈ શકે છે. મિત્રો જે લોકોને હાઈટ ઓછી છે તેના માટે આજે અમે આ લેખમાં એવી બે મુદ્રાઓ બતાવવા જઈ રહ્યા છીએ જેને કરવાથી તમારી હાઈટ વધવા લાગશે.

મિત્રો અત્યારના સમયમાં અનેક પ્રકારના ખોરાકો લેવાથી હાઈટ ન વધવાની સમસ્યા રહે છે. ઘણા લોકોને બિલકુલ ઓછી હાઈટ જોવા મળે છે જેમાં તેમની ઉંમર વધારે હોય છે અને હાઈટ નાના બાળક કરતાં પણ તેમની ઓછી હોય છે.

મિત્રો જે લોકોને હાઈટ ઓછી છે તે લોકો આ બે મુદ્રા કરશે તો તેમની હાઈટમાં વધારો અવશ્ય થશે. મિત્રો જે લોકોની હાઈટ ઓછી હોય છે તેવા લોકોને અનેક પ્રકારની પરેશાની રહેતી હોય છે જેવી કે લગ્નમાં પરેશાની, નોકરીમાં પરેશાની અને એવી ઘણી બધી જગ્યાઓ છે જ્યાં તેમના હાઈટ ના લીધે તેમને ઘણી બધી મુશ્કેલીઓ રહેતી હોય છે.

મિત્રો તમારે દિવસમાં બે વાર શંખ મુજબ કરવાની છે તે તમારા ડાબા હાથની હથેળીમાં તમારો જમણા હાથનો અંગૂઠો રાખી દેવાનો છે અને ડાબા હાથની આંગળીઓ તેના ઉપર વાળી લેવાની છે.

ત્યાર પછી ડાબા હાથના અંગૂઠો અને જમણા હાથની આંગળી બંને જોડી દેવાની છે અને આ મુદ્રા ને નાભી પર રાખી દસ મિનિટ સુધી તે જ સ્થિતિમાં બેસવાનું છે. મિત્રો આ શંખ મુદ્રા ને તમારે દિવસમાં બે વાર 10 10 મિનિટ સુધી કરવાની છે.

મિત્રો બીજી મુદ્રા છે આકાશમુદ્રા તે તમારી આસન ઉપર બેસીને બંને હાથની અંગૂઠા તરફથી બીજી આંગળી વાળી દેવાની છે અને તેના ઉપર અંગૂઠો નાખી દેવાનું છે મિત્રો આ મુદ્રા તમારી 6 મિનિટ સુધી કરવાની છે.

મિત્રો આ મુદ્રા તમારી સીધા પલોઠી વાળીને બેસીને બંને હાથ તમારા પગના ઘુટણ પર રાખી દેવાના છે. મિત્રો આ મુદ્રા તમારી ભૂખ્યા પેટે કરવાની છે અને સૂર્યોદય થયા પછી તમે આ મુદ્રા કરી શકો છો જેથી તમારા શરીર ઉપર પણ દિવસનો તડકો પડી શકે.

મિત્રો જો તમે આ મુદ્રા દિવસમાં બે બે વાર સુધી કરશો તો તમારી હાઈટમાં અવશ્ય ફરક જોવા મળશે. મિત્રો હાઈટ ઓછી હોવાના કારણે જે તમને અનેક પ્રકારની મુશ્કેલીઓ આવી રહી હતી તે પણ બધી દૂર થશે અને તમે તમારા કાર્યમાં સફળ થઈ શકશો કોઈ પણ પ્રકારનું કાર્ય કરી શકશો.

જે તમારી હાઈટ ના લીધી કોઈપણ કામ થતું ન હતું તે પણ થવા લાગશે. મિત્રો હાઈટ વધારવા માટે આપણે ઘણા પ્રકારના પ્રયાસો કરતા હોઈએ છીએ પરંતુ તે દરેક પ્રયાસોમાં આપણને નિષ્ફળતા પ્રાપ્ત થતી હોય છે પરંતુ જો તમે આ બે મુદ્દાઓ કરશો તો તમને જરૂરથી ફાયદો જોવા મળશે અને તમારી હાઈટમાં પણ વધારો જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *