પગની ફાટેલી એડીઓ માટેનો કારગર ઈલાજ, સવારે ઉઠશો ત્યારે 100% સમસ્યા થશે ગાયબ.

મિત્રો ઘણી મહિલાઓને પગની એડીઓ ફટવાની સમસ્યા રહેતી હોય છે અને ખાસ કરીને આ સમસ્યા ચોમાસાની ઋતુમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મિત્રો શિયાળાની ઋતુમાં ઠંડીના કારણે પગની એડીઓ ફાટી જાય છે અને તેમાં લોહી પણ નીકળવા લાગે છે. મિત્રો અનેક પ્રયાસો કરવા છતાં પણ આ સમસ્યા દૂર થતી નથી તેથી વ્યક્તિને ચાલવામાં ખૂબ જ મુશ્કેલી રહે છે.

મિત્રો પગની એડીમાં અસહ્ય દુખાવાના કારણે રાતના સમયે સારી રીતે ઊંઘ પણ આવતી નથી અને બુટ અથવા તો ચપ્પલ પહેરવામાં પણ તકલીફ થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મિત્રો આજના આ લેખમાં અમે તમને આ સમસ્યાને દૂર કરવા માટે અચૂક ઉપાય લાવ્યા છે જેને કરવાથી આ સમસ્યામાંથી રાહત મળી શકે છે. મિત્રો આ ઉપાય કરવા માટે તમારી જે વસ્તુ જરૂરી છે તે તમારા ઘરમાં થી જ મળી રહેશે તમારે બજારમાંથી લાવવાની રહેશે.

મિત્રો જે લોકોને આ સમસ્યા છે તેવા લોકો રાતના સુતા સમયે ગરમ પાણીથી તેમના પગ સારી રીતે સ્વચ્છ કરી લેવાના છે અને ત્યાર પછી તેના ઉપર એરંડિયાનું તેલ લગાવીને 10 મિનિટ સુધી તેના ઉપર માલિશ કરવાની છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

મિત્રો ત્યાર પછી તેના ઉપર ગરમ કપડાનું મોજો પહેરી લેવાનો છે અને સૂઈ જવાનું છે મિત્રો આ ઉપચાર તમારી પાંચ દિવસ સુધી કરવાનો છે મિત્રો ત્યાર પછી તમે જોશો કે તમારી પગની ફાટેલી એડીમાં સુધારવા આવવા લાગશે અને તે ધીમે ધીમે ઓછી થતી જશે.

મિત્રો આ ઉપચાર કરવાથી તમને પગની એડીની દુખાવાની સમસ્યા પણ દૂર થશે. અને તમે ચપ્પલ અથવા તો બુટ સારી રીતે પહેરી શકશો.

મિત્રો જો આ સમસ્યા તમને બહુ જ વધારે હોય તો તમે આ ઉપચાર દરરોજ કરી શકો છો તેનાથી તમારી આ સમસ્યા હંમેશા માટે દૂર થઈ જશે અને તમને કોઈપણ પ્રકારની સમસ્યા રહેશે નહીં.

મિત્રો આ એકદમ આયુર્વેદિક ઉપાય છે તેની કોઈ આડઅસર થતી નથી મિત્રો એરંડિયાની તાસીર ઠંડી હોય છે જે આપણા શરીરમાં ગરમીનું પ્રમાણ વધારે હોય તેવા લોકોને એડી ફાટવાની સમસ્યા રહેતી હોય છે તેથી તેવા લોકોએ આ એરંડિયાનું તેલ અવશ્ય લગાડવું જોઈએ જેથી પગની પાની ફાટવાની સમસ્યા માંથી તમને છુટકારો મળે.

Leave a Comment