આ કામ કરશો તો માત્ર 15 દિવસમાં 110% 3થી 4 ઈંચ ઊંચાઈ વધી જશે.

મિત્રો અત્યારના સમયમાં અનેક પ્રકારના ભોજન લેવાથી, મિત્રો અત્યારના સમયમાં ઘણા લોકોની ઊંચાઈ ન વધવાની સમસ્યા રહેતી હોય છે. મિત્રો ઘણા વ્યક્તિઓની ઊંચાઈ ના વધવાના કારણે અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મિત્રો જેમની હાઈટ ઓછી છે તેવા લોકોને તેમના જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ રહેતી હોય છે જેવી કે હાઈટ ઓછી હોવાના કારણે લગ્ન ન થવા સારી એવી નોકરી ન મળવી જેથી તેમને અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે.

મિત્રો આજના આ લેખમાં અમે તમને એક એવા ઉપાય વિશે જાણવા જઈ રહ્યા છીએ જેને કરવાથી તમારી હાઈટમાં વધારો થશે. અને તે પણ ફક્ત 15 દિવસમાં જ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મિત્રો તેના માટે તમારે રોજ સવારે કસરત કરવાની રહેશે અને કસરતમાં કોબ્રા કસરત તમારી કરવાની રહેશે જેમાં નીચે જમીન પર ઉંધા સૂવાનું છે અને ધીમે ધીમે તમારું મોઢું પણ ની તરફ લેવાનું છે.

મિત્રો આ કસરત તમારે દરરોજ કરવાની રહેશે. મિત્રો ઘણી જગ્યાએ તમે સાંભળ્યું હશે કે સાયકલ ચલાવવાથી ઊંચાઈમાં વધારો થાય છે મિત્રો આ વાત ખૂબ જ સાચી છે કે સાયકલ ચલાવવાથી ઊંચાઈમાં વધારો થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

તો, તમારે રોજ સવારે તમારે સાઇકલ ચલાવવાની છે પરંતુ સાયકલ કેવી રીતે ચલાવી જોઈએ તો સાયકલ તમે જ્યારે પણ ચલાવો ત્યારે તમારા પગના સ્નાયુ ખેંચાવા જોઈએ ત્યારે જ તમારી ઊંચાઈમાં વધારો થવા લાગશે.

મિત્રો સાયકલ તમે આ રીતે 15 દિવસ ચલાવશો તો તમારી ઊંચાઈ ત્રણથી ચાર ઇંચ જેટલી વધવા લાગશે. મિત્રો સ્કૂલે જતા બાળકોને સતત કસરત કરવી, રસ્સી કુદવી, સાયકલ ચલાવતા રહેવું, ચાલવું આ બધી જ વસ્તુઓ બાળકોને નિયમિત રૂપે યોગ્ય સમયે કરાવવી જોઈએ.

મિત્રો નિયમિત રૂપે દરરોજ સારું ભોજન લેવું જોઈએ જેથી કરીને તમારા શરીરને અથવા તો નાના બાળકને પૂરતા પ્રમાણમાં યોગ્ય પોષક તત્વો મળી રહે. જેથી કરીને તેની લંબાઈમાં વધારો થવા લાગે.

મિત્રો હંમેશા રોજિંદા જીવનમાં ફળ લીલી શાકભાજી અનાજ કઠોળ જેવા થી પ્રોટીન કેલ્શિયમ મળી રહે દૂધ વગેરે વસ્તુઓનું સેવન કરવું જોઈએ. મિત્રો જે લોકોની હાઈટ ઓછી છે તેવા લોકોએ આત્મવિશ્વાસ રાખવો ખૂબ જ જરૂરી છે.

મિત્રો જે વ્યક્તિની હાઈટ ઓછી છે લેવાતી એવું ન વિચારવું જોઈએ કે હું સારી વ્યક્તિ લાગતી નથી પરંતુ પોતાની જાત ઉપર આત્મા વિશ્વાસ હોવો ખૂબ જ જરૂરી હોય છે.

મિત્રો હાઈટ ઓછી હોવાનું કારણ અનિંદ્રા પણ હોઈ શકે છે કારણ કે પૂરતી ઊંઘ લેવાથી હાઈટમાં વધારો થઈ શકે છે. મિત્રો સુધી વખતે ઓશીકા વગર ડાબા પડખે ઊંઘ લેવી જોઈએ. પાણીમાં તળવાની કસરત કરવી જોઈએ.

કોઈપણ જગ્યાએ લટકીને કસરત કરવી જોઈએ. મિત્રો ઘણા લોકો લંબાઈ વધારવા માટે અનેક પ્રકારની દવાઓનો ઉપયોગ કરતા હોય છે પરંતુ અત્યાર સુધીમાં કોઈ પણ લંબાઈ વધારવા માટેની દવા છે જ નહીં.

Leave a Comment