છેવટે મળી ગયો પેશાબના રોગો, બળતરા, લોહી પડવું, ચેપ વગેરેની સમસ્યાનો ઈલાજ, ફક્ત 2 જ દિવસમાં મળશે આરામ.
સામાન્ય રીતે જ્યારે મૂત્રમાર્ગમાં બેક્ટેરિયા જમા થઈ જાય છે ત્યારે તે ભાગમાં ઇન્ફેક્શનની સમસ્યા ઉભી થાય છે અને મૂત્રમાર્ગના ઇન્ફેક્શનની સમસ્યા ગમે ત્યારે અને કોઈપણ ઉંમરના વ્યક્તિને થઈ શકે છે. જ્યારે મૂત્રમાર્ગના વિસ્તારમાં ખરાબ બેક્ટેરિયા એકઠા થવા લાગે છે ત્યારે પેશાબ આવવામાં તકલીફ પડે છે અથવા બળતરા થાય છે. વળી ઘણી વખત તો લોહી પડવુંઝ … Read more