આ બે વસ્તુ મિક્સ કરીને ખાઈ લેવાથી સાંધાના દુખાવા, પેટના રોગો થઇ જશે ગાયબ, પુરુષો માટે તો છે અમૃત સમાન.

દોસ્તો સામાન્ય રીતે જ્યારે આપણા શરીરમાં હિમોગ્લોબીનની ઊણપ ઊભી થાય છે ત્યારે એનિમિયા નામનો રોગ ઉત્પન્ન થાય છે. જ્યારે આપણા શરીરમાં એનિમિયા થાય છે ત્યારે લોહીની ઉણપ ઉભી થાય છે અને શરીરમાં થાક, નબળાઇ વગેરેને નો અનુભવ થાય છે પરંતુ જો તમે દળિયા અને ગોળ સાથે મિક્સ કરીને ખાવો છો તો શરીરમાં એનિમિયાની કમી રહેતી નથી અને લોહીની ઊણપ પણ દૂર થાય છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જો તમારી રોગ પ્રતિકારક શકિત નબળી પડી ગઈ છે તો તમે ભોજનમાં દળિયા સાથે ગોળનું સેવન કરી શકો છો. હકીકતમાં તેમાં રહેલા પોષક તત્વો તમારી ઇમ્યુનિટી મજબૂત કરવાનું કામ કરે છે.

જ્યારે આપણા શરીરમાં કેલ્શિયમ અને પોટેશિયમની ઉણપ હોય છે તો તમારે થાક, નબળાઈ અને આળસ વગેરેનો સામનો કરવો પડતો હોય છે. જો તમે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તમારે ગોળ સાથે દળિયા ખાવાનું શરૂ કરી દેવું જોઈએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આ સાથે દળિયા અને ગોળનું સેવન કરવામાં આવે તો તેનાથી પાચનશક્તિ માં સુધારો થઇ જાય છે અને કબજિયાતથી છુટકારો મળી શકે છે. વળી દળિયા સાથે ગોળનું સેવન કરવામાં આવે તો તેમાં રહેલું ફાઈબર પણ પાચનમાં સુધારો કરવાનું કામ કરે છે.

આ સાથે દળિયા સાથે ગોળનું સેવન કરવામાં આવે તો તે પણ વજન ઓછું કરવાનું કામ કરે છે. જેનાથી તમને અવશ્ય ફરક દેખાવા મળશે અને આસાનીથી વજન પણ ઓછું થઈ જશે. જે મહિલાઓ તેમના શરીરમાં આયર્ન ની ઊણપ છે તેવી મહિલાઓએ દળિયા સાથે ગોળનું સેવન કરવું જોઈએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

દળિયા સાથે ગોળ ખાવામાં આવે તો મેટાબોલિક રેટ માં વધારો થઈ શકે છે. વળી દળિયા અને ગોળ પ્રોટીન નો સારો સ્ત્રોત માનવામાં આવે છે, જેનાથી કબજિયાત અને સ્નાયુઓના દુખાવાથી રાહત મળી શકે છે. જેનાથી ચરબી આસાનીથી પીગળી જાય છે અને મેદસ્વીપણું આસાનીથી પીગળી જાય છે.

દળિયા અને ગોળનું સેવન કરવામાં આવે તો તેમાં મળી આવતું પોટેશિયમ હાર્ટ એટેક જેવી બીમારીઓનો કાયમી ઇલાજ મેળવી શકાય છે. વળી દળિયા સાથે ગોળ ખાવામાં આવે તો તણાવ અને હતાશા થી કાયમી ધોરણે છુટકારો મળી શકે છે.

જો તમે આવી જ અવનવી સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચે આપેલું લાઈક બટન દબાવીને આ પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment