આજથી શરૂ કરી દો આ ઘરેલુ ઉપાય, આંખના નંબર નહિ આવે ક્યારે અને હશે તો પણ થશે દૂર.
દોસ્તો આધુનિક જીવનશૈલીમાં નાની ઉંમરમાં જ બાળકો ચશ્માં પહેરતા થઈ જાય છે. એટલે કે નાની ઉંમરમાં જ તેમને આંખ નબળી થઈ જાય છે અને નંબર આવી જાય છે. આંખ ની નબળાઈ નું મુખ્ય કારણ મોબાઈલ ઉપર વધારે સમય પસાર કરવો એ છે. ટીવી અને કોમ્પ્યુટર પર વધારે સમય પસાર કરવાથી પણ નંબર આવી જાય છે. … Read more