આ વસ્તુનું જ્યુસ કરીને પીશો તો 40 વર્ષે પણ 20 વર્ષ જેવું રહેશે સ્વાસ્થ્ય.
શરીરનું સ્વાસ્થ્ય સારું રાખવું હોય તો દૈનિક આહારમાં લીલા શાકભાજી નું પ્રમાણ વધારવું જોઈએ. જોકે મોટાભાગના લોકો એવા હોય છે જેમને લીલા શાકભાજીનું સેવન કરવું ગમતું નથી. પરંતુ, આ પ્રકારના શાકભાજી સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી છે. આવું જ એક શાક છે કારેલા. કારેલાનું નામ આવતા જ ઘરમાં દરેક વ્યક્તિનું મોઢું બગડી જાય છે. કારણ … Read more