ઊંઘ ન આવતી હોય તો સૂતા પહેલા કરો આ કામ, આવી જશે ઘસઘસાટ ઊંઘ.
મિત્રો ઘણા લોકોને અનિંદ્રાની સમસ્યા રહેતી હોય છે દિવસ દરમિયાન સખત મહેનત કરવા છતાં પણ રાતના સમયે સારી રીતે ઊંઘ આવતી નથી. મિત્રો જે લોકોને મનમાં વધારે પ્રમાણમાં ચિંતા હોય તેવા લોકોને ઊંઘ આવતી નથી અને જે લોકો મોડે સુધી જાગતા હોય ત્યાર પછી પણ તેમને ઊંઘ આવતી નથી. મિત્રો આ સમસ્યા 30 વર્ષ પછીના … Read more