આ પાનનો ઉપયોગ કરશો તો કિડનીની પથરીની તકલીફથી મળશે મુક્તિ.
કિડની તકલીફથી મુક્તિ મેળવવી હોય તો એક છોડ દવા કરતાં પણ વધારે ઉપયોગી સાબિત થઈ શકે છે. આ છોડને પાછળ ભેદ કે પથ્થર ફાડ તરીકે ઓળખવામાં આવે છે. ઘણી જગ્યાએ તેને પાનકુટી પણ કહે છે. આ છોડના પાન કિડનીની સારવાર માટે ખૂબ જ ઉપયોગી છે. ખાસ કરીને જો પથરી થઈ હોય તો તેના ઈલાજ માટે … Read more