મુખવાસમાં ખવાતી વરીયાળી ના ફાયદાઓ જાણીને ઉડી જશે તમારા હોંશ. આ રીતે કરશો ઉપયોગ તો નખમાં પણ નહીં રહે રોગ.
મિત્રો વરિયાળી દરેક ઘરના રસોડામાં સહેલાઇથી મળી રહે છે. વરિયાળીનો મોટે ભાગે ઉપયોગ મુખવાસમાં થાય છે. પરંતુ તેમને ખબર નથી કે આ મુખવાસ માં ખવાતી વરિયાળીમાં સોડિયમ, ફોસ્ફરસ આયર્ન જેવા મહત્વપૂર્ણ તત્વો રહેલા છે. આ ઉપરાંત વરિયાળીમાં વિવિધ વિટામીન જોવા મળે છે. જેવા કે વિટામિનએ, ઈ, સી સાથે વિટામીન બી પણ હોય છે. મિત્રો આજે … Read more