આજના આધુનિક સમયમાં દરેક વ્યક્તિ કોઈકને કોઈક બીમારીઓનો સામનો કરતો હોય છે. જેને દૂર કરવા માટે વ્યક્તિ અથાગ મહેનત પણ કરે છે અને ડોકટર પાસે દવાઓ લેતો હોય છે. જોકે આ દવાઓનો ઉપયોગ કરીને રાહત તો મળી જાય છે
પણ થોડાક સમય પછી ફરી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. જો તમે પણ આવી ઘણી બીમારીઓનો સામનો કરતા હોય અને મહેનત કરવા છતાં તેને દૂર કરી શકાતી નથી તો તમે કેટલાક ઉપાય અપનાવીને રાહત મેળવી શકો છો.
આજના આ વિશેષ લેખમાં અને તમને એક ખાસ વસ્તુના ડ્રીંક વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેનો ઉપયોગ કરીને તમે આસાનીથી ઘણી બીમારીઓ દૂર કરી શકો છો.
હા, અમે કોથમીર ના ડ્રીંક વિશે માહિતી આપી રહ્યા છીએ, જે ઘણી બીમારીઓને દૂર કરવાની શકિત ધરાવે છે. તો ચાલો આપણે જાણીએ કે તેનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ અને તે કંઈ બીમારીઓને દુર કરવાની શકિત ધરાવે છે.
સામાન્ય રીતે જો તમે દરરોજ કોથમીર નો જ્યુસ પીવો છો તો તેનાથી તમારી કિડની સાફ રહે છે. હકીકતમાં કિડની નો ઉપયોગ લોહીને શુદ્ધ કરવાનો હોય છે અને તે એક પ્રકારના ફિલ્ટર તરીકે કામ કરે છે.
હા, તે અશુદ્ધ લોહીને દૂર કરીને સારા લોહીને શરીરમાં પહોંચાડે છે. આવી સ્થિતિમાં જો તમે આ ખાસ જ્યુસ નું સેવન કરો છો તો તમે કિડની સાફ રહેશે અને લોહીની શુદ્ધ કરવાની ક્ષમતા પણ વધશે.
જો તમારે કોઈ બીમારી વગર મોઢામાં ચાંદા, ચેહરા પર ફોલ્લીઓ, ખંજવાળ, પેટની પાછળના ભાગમાં દુખાવો, હંમેશા થાક અને નબળાઈ રહેવી, વજનમાં વધારો થવો જેવી સમસ્યાઓ થઇ રહી હોય તો તેની પાછળ કિડનીની ખરાબી જવાબદાર હોઈ શકે છે.
આવી સ્થિતિમાં તેનાથી રાહત મેળવવા માટે તમારે આ જ્યૂસનું સેવન કરવું જોઈએ. તો ચાલો હવે આપણે જાણીએ કે તેને કેવી રીતે બનાવી શકાય છે અને તેનો બનાવવા માટે કંઈ કંઈ સામગ્રીનો ઉપયોગ કરવો પડે છે.
સામગ્રી :-
લીલા કોથમીર
શુદ્ધ અને સ્વચ્છ પાણી
બનાવવાની રીત :- તેને બનાવવા માટે સૌથી પહેલા લીલા કોથમીર ને ઝીણા ઝીણા ટુકડા માં વિભાજીત કરી લેવા જોઈએ. ત્યારબાદ તેને શુદ્ધ પાણીમાં મિક્સ કરીને ગેસ પર મૂકી દેવું જોઈએ.
હવે તે બરાબર ઉકળે ત્યાં સુધી ગેસ પર રાખો અને તેને પછી તેને નીચે ઉતારી લો અને ઠંડુ થાય ત્યારે તેનું સેવન કરો. જોકે ધ્યાનમાં રાખો કે તેને હંમેશા નવું જ બનાવવુ જોઈએ. તેનો બીજા દિવસ ઉપયોગ કરવો જોઈએ નહીં. આ સાથે તમને જણાવી દઈએ કે તેનું હમેશાં ખાલી પેટ પર સેવન કરવું જોઈએ.
જો તમે એક સપ્તાહ સુધી તેનું સેવન કરો છો તો તમે આસાનીથી રાહત મેળવી શકશો. આ સાથે કિડનીમાં રહેલી અશુદ્ધિઓ પેશાબ વાટે બહાર આવી જશે.
જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.