તમારા ઘરે રહેલી આ વસ્તુથી જ હવે કરી લો અસ્થમા, હાડકાની સમસ્યા, સાંધાના દુઃખાવા, ડાયાબીટીસ જેવા રોગોનો ખાત્મો, દવાઓનો બચી જશે મોંઘો ખર્ચ..
સામાન્ય રીતે આપણા બધા જ ઘરોમાં સાદા મીઠા (નમક)નો ઉપયોગ કરવામાં આવે છે. જોકે તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે તમારા માટે સાદા મીઠા કરતા સિંધવ મીઠું વધારે ફાયદાકારક છે. તેમાં સાદા મીઠા કરતા વધારે કેલ્શિયમ, મેગ્નેશિયમ અને પોટેશિયમ મળી આવે છે. તેને રાસાયણિક ભાષામાં સોડિયમ કલોરાઇડ કહેવામાં આવે છે અને તેનો રંગ સફેદ અથવા પીળા … Read more