તમારા ઘરે રહેલી આ વસ્તુથી જ હવે કરી લો અસ્થમા, હાડકાની સમસ્યા, સાંધાના દુઃખાવા, ડાયાબીટીસ જેવા રોગોનો ખાત્મો, દવાઓનો બચી જશે મોંઘો ખર્ચ..

સામાન્ય રીતે આપણા બધા જ ઘરોમાં સાદા મીઠા (નમક)નો ઉપયોગ કરવામાં આવે છે. જોકે તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે તમારા માટે સાદા મીઠા કરતા સિંધવ મીઠું વધારે ફાયદાકારક છે. તેમાં સાદા મીઠા કરતા વધારે કેલ્શિયમ, મેગ્નેશિયમ અને પોટેશિયમ મળી આવે છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

તેને રાસાયણિક ભાષામાં સોડિયમ કલોરાઇડ કહેવામાં આવે છે અને તેનો રંગ સફેદ અથવા પીળા જેવો હોય છે. જોકે આજે અમે તમને તેનાથી થતા લાભ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, તો ચાલો આપણે જાણીએ કે તેનાથી કયા કયા લાભ થઇ શકે છે.

સિંધવ મીઠામાં એવા ગુણો જોવા મળે છે જે પેટ સાથે જોડાયેલ સમસ્યાઓ દૂર કરે છે. જો તમને ભોજન પછી પાચન ક્રિયા સાથે જોડાયેલી સમસ્યા થાય છે તો તમારે સિંધવ મીઠાનો ઉપયોગ કરવો જોઈએ. તેમાં રહેલા તત્વો પાચન શક્તિ માં વધારો કરીને અપચો, ગેસ, કબજિયાતની સમસ્યાને દૂર કરે છે. જેના લીધે મોઢામાં અલ્સર ની સમસ્યા પોઆજ દૂર કરી શકાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જો તમે સિંધવ મીઠાને પાણીમાં મિક્સ કરીને કોગળા કરો છો તો ગળાની સમસ્યા દૂર થાય છે. હકીકતમાં તેનાથી ગળામાં જામી ગયેલો કફ પાતળો થઈને શરીરને બહાર નીકળી જાય છે. જો તમને ગળામાં ખરાશ ની સમસ્યા હોય તો પણ તે દૂર થાય છે. આ સાથે શરદીની સમસ્યામાં પણ નોંધપાત્ર રીતે ઘટાડો થાય છે.

જો તમને સંધિવા અથવા સાંધાના દુખાવા થઇ રહ્યા છે તો પણ સિંધવ મીઠાનો ઉપયોગ કરવો જોઈએ. તેનાથી તમને રાહત મળી જશે. જો તમે લીંબુ સાથે સિંધવ મીઠાનો ઉપયોગ કરો છો તો પેશાબ વાટે પથરી બહાર આવી જાય છે. કબજિયાત, ડાયાબીટીસ, અસ્થમા જેવી ગંભીર બીમારીઓ દૂર કરવા માટે પણ તમે સિંધવ મીઠાનો ઉપયોગ કરી શકો છો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જો તમારા પેઢામાં દુખાવો થાય છે અથવા લોહી નીકળે છે તો પણ તમે સિંધવ મીઠાનો ઉપયોગ કરી શકો છો. હકીકતમાં તેમાં રહેલ એન્ટી તત્વો આ સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે. તેનો ઉપયોગ કરવા માટે પાણીને નવશેકું ગરમ કરો અને તેમાં સિંધવ મીઠાને મિક્સ કરીને તેનાથી કોગળા કરો. તેનો ઉપયોગ કરવાથી જો દાંતમાં કીડા થઇ ગયા હોય તો પણ તે દૂર થાય છે.

સિંધવ મીઠાનો ઉપયોગ કરીને તમે ત્વચાને પણ કોમળ બનાવી શકે છે. તેનો ઉપયોગ કરવો પણ એકદમ આસન છે. તમે તેનો સક્રબ તરીકે ઉપયોગ કરી શકો છો. જેનાથી તમારી ત્વચા એકદમ કોમળ અને સ્પષ્ટ બની જશે. તેના ઉપયોગ માત્રથી તમે આખો દિવસ ઉર્જામય રહી શકો છો.

જો તમે હવામાન પરિવર્તન થવાને લીધે દુખાવાનો સામનો કરી રહ્યા છો તો પણ તમે સિંધવ મીઠાનો ઉપયોગ કરી શકો છો. તેનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા એક ડોલમાં થોડુંક નવશેકું પાણી લઈને તેમાં સિંધવ મીઠું મિક્સ કરી દો અને તેમાં થોડીક વાર પગ પલાળીને રાખો. તેનાથી માંસપેશીઓ ની સમસ્યા દૂર થાય છે.

તમે પાણી સાથે પણ સિંધવ મીઠાનું સેવન પણ કરી શકો છો. આ બંને ઉપાય માંસપેશીઓના દુખાવા દૂર કરવામાં મદદગાર સાબિત થાય છે. જો તમારું વજન વધી ગયું છે અને તમે તેને ઓછું કરવા માંગો છો તો તમારે સાદા મીઠાની જગ્યાએ સિંધવ મીઠાનો ઉપયોગ કરવો જોઈએ.

તેનાથી તમારી સમસ્યા દૂર થઈ જશે અને બહુ જલદી એકદમ ફિટ શરીર મેળવી શકશો. તે એસિડિટી ઘટાડવામાં પણ મદદ કરે છે. જો તમને રાત દરમિયાન ઉંઘ આવતી નથી તો પણ તમે આ ઉપાય કરી શકો છો. જેનાથી તમે સુકુનની ઊંઘ મેળવી શકો છો.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment