ફેફસાના રોગો, ચામડીના રોગ, સામાન્ય શરદી ઉધરસ સહિતની ઘણી બીમારીઓને દૂર કરવાની શકિત ધરાવે છે આ ખાસ પીણું, એકવખત પી લેશો તો ડોક્ટર પાસે ક્યારેય જવું નહીં પડે…

તમે જાણતા હશો કે પ્રાચીન સમયથી હળદરના દૂધનો ઉપયોગ કરવામાં આવે છે. જૂના સમયમાં જ્યારે કોઈ બીમાર થતું હતું ત્યારે તેમને હળદરનું દૂધ આપવામાં આવતું હતું. જોકે એ વાત પણ સાચી છે કે દરેક વ્યક્તિને હળદરનું દૂધ ભાવતું નથી.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જોકે તે સ્વાદની દ્વષ્ટિએ નહીં પણ સ્વાસ્થયની દ્વષ્ટિએ ખૂબ ઉપયોગી છે. જેના લીધે તમારે તેનો ઉપયોગ કરવો જ જોઈએ. હળદરના દૂધમાં એન્ટી વાયરલ અને એન્ટી બેક્ટેરિયલ ગુણો હોય છે.  જે રોગ પ્રતિકારક શક્તિ માં વધારો કરીને ઉધરસ, કફ અને શરદી જેવા નાના રોગોથી લઈને મોટી બીમારીઓ સામે લડવામાં મદદ કરે છે.

જેના લીધે તમે બહુ જલદી બીમાર પણ થઇ શકતા નથી. હળદરના યુક્ત બનાવવું પણ એકદમ આસાન છે અને તેને ઘરેલુ ચીજ વસ્તુઓનો ઉપયોગ કરીને બનાવી શકાય છે. તમને જણાવી દઈએ કે હળદર ના દૂધમાં બળતરા દૂર કરનાર તત્વો હોય છે. જેના લીધે તમને કોઈક જગ્યાએ ઘા થયો હોય અથવા પેશાબમાં બળતરા થતી હોય તો તેને પીવું જ જોઈએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આ સાથે જો તમે હાડકા સાથે જોડાયેલ સમસ્યાઓ જેવી કે સાંધાનો દુખાવો, હાડકા નબળા પડી જવા, સંધિવા વગેરેથી રાહત મેળવવા માટે હળદર યુક્ત દૂધનું સેવન કરવું જોઈએ. કારણ કે તેમાં કેલ્શિયમ ની માત્રા વધારે હોય છે, જે હાડકાને મજબૂત કરવા માટે કામ કરે છે.

જો તમારા ફેફસાં યોગ્ય રીતે કામ કરી રહ્યા નથી અને તમે બહુ જલદી થાકી જાવ છો તો તમારે આ હળદર યુક્ત દૂધ પીવું જોઈએ. કારણ કે તેમાં રહેલા કરફ્યુમિન એન્ટી તત્વોને પ્રોત્સાહન આપે છે, જેના લીધે ફેફસામાં રહેલી સમસ્યા દૂર થાય છે અને તે યોગ્ય રીતે કાર્ય કરે છે. આ સાથે અસ્થમા, ગળામાં દુઃખાવો, શ્વાસ નળીમાં સમસ્યા વગેરેમાં પણ આ ઉપાય કારગર છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જો તમારા શરીરમાં લોહી યોગ્ય રીતે પરિભ્રમણ કરતું નથી તો તમારે હળદર યુક્ત દૂધનું સેવન કરવું જોઈએ. આ સાથે ચહેરો ચમકાવવા માટે પણ તમે હળદર યુક્ત દૂધનો ઉપયોગ કરી શકો છો.

તેનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા હળદર અને દૂધને મિક્સ કરીને એક પેસ્ટ બનાવી લો. હવે તેમાં રૂનું પૂમડું પલાળીને ચહેરા પર ઘસો. તેનાથી તમને રાહત મળશે અને સ્પષ્ટ ત્વચા પણ મળી જશે.

જો તમે રાતે સૂતા પહેલાં હળદર યુક્ત દૂધનો ઉપયોગ કરો છો તો તમે કોઈપણ જાતના વાયરલ બીમારી અથવા ચેપથી બચી શકો છો. તેના સેવનથી લિવરની સમસ્યા પણ દૂર થાય છે.

જો તમને કબજિયાત, અપચો, ગેસ, પેટનો વિકાર જેવી સમસ્યાનો સામનો કરવો પડતો હોય તો તમારે દૂધ સાથે હળદર નું સેવન કરવું જોઈએ, તેનાથી પાચનશક્તિ માં વધારો થશે અને પેટના બધાં જ રોગો દૂર થઈ જશે.

જો તમારું શરીર અવ્યવસ્થિત થઇ ગયું છે તો તમારે નવશેકા દૂધ સાથે હળદર નું સેવન કરવું જોઈએ. કારણ કે તેમાં રહેલા ગુણો શરીરને સુડોળ બનાવવા માટે કામ કરે છે, તેનાથી શરીરમાં જામી ગયેલી ચરબી બહાર આવી જાય છે અને તમને એક ફીટ શરીર મળે છે.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

 

Leave a Comment