સામાન્ય રીતે આજે ઘણા લોકો તમાકુનું સેવન કરતા હોય છે. જોકે તે આપણા સ્વાસ્થ્ય માટે હાનીકારક હોય છે પંરતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે તેમાં રહેલ ખાવાનો ચૂનો આપણા સ્વાસ્થય માટે ખૂબ જ ઉપયોગી છે. જો તમે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરો છો તો તમે સ્વાસ્થય સબંધિત અનેક સમસ્યાનો સામનો કરી શકો છો.
તમને જણાવી દઈએ કે ખાવાના ચૂનામાં કેલ્શિયમની માત્રા સૌથી વધારે પ્રમાણમાં હોય છે. જેના લીધે તેનો ઉપયોગ કરવાથી તમે શરીરમાં કેલ્શિયમની અછત પૂરી કરી શકો છો. હકીકતમાં કેલ્શિયમની ઉણપને લીધે શરીરમાં હાડકા સાથે જોડાયેલ સમસ્યાઓ થાય છે. જોકે તમે આ ખાવાના ચૂનાનો યોગ્ય રીતે ઉપયોગ કરીને કેલ્શિયમની અછત પૂરી કરી શકો છો.
જો તમે હાડકા સાથે જોડાયેલ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તમારે કોઈપણ જ્યુસમાં ચપટી ચૂનો મિક્સ કરીને સેવન કરવું જોઈએ. તેનાથી શરીરમાં કેલ્શિયમની ઉણપ દૂર થઈ જશે અને તમે હાડકાની સમસ્યા નો સામનો કરશો નહીં.
જો કરોડરજ્જુના મણકા ખસી ગયા હોય તો પણ તમે આ ચૂનાનો ઉપયોગ કરી શકો છો. તમને જાણીને આશ્ચર્ય થશે કે જો હાડકું ભાગી ગયું હોય તો પણ ચૂનાનો ઉપયોગ કરીને તેને જોડવામાં મદદ મેળવી શકાય છે.
જો તમારી રોગ પ્રતિકારક શક્તિ ખૂબ જ નબળી છે અને તમે બહુ જલદી બીમાર પડી જાવ છો તો તમે આ ખાવાના ચૂનાનો ઉપયોગ કરી શકો છો. કારણ કે તેમાં કેલ્શિયમની સાથે સાથે મેગ્નેશિયમ કાર્બોનેટ મળી આવે છે. જે વ્યક્તિને ઘણા રોગથી દૂર રાખે છે.
જો તમે ગર્ભવતી મહિલા છો અને દુખાવાની સમસ્યાનો સામનો કરી રહ્યા હોવ તો તમે ચૂનાનો ઉપયોગ કરી શકો છો. જોકે તમારે આ બાબતે ડોકટરને પૂછી લેવું જોઈએ. આ સિવાય જો તમારા કાનમાં દુખાવો થતો હોય તો તમે દૂધ સાથે ચૂનો મિક્સ કરીને તેના એકથી બે ટીપાં કાનમાં નાખવા જોઈએ. તેનાથી તમને આરામ મળશે.
જો બે હાડકા વચ્ચે ગેપ થઇ ગઇ હોય તો પણ ચૂનો જ એકમાત્ર એવી વસ્તુ છે, જે તેને ભરી શકે છે. જો તમને પેશાબ લાગી હોય તો પણ તે આવતી ના હોય તો તમે ચૂનાનો ઉપયોગ કરી શકો છો. તેનો દૂધ સાથે ઉપયોગ કરવાથી તમારી સમસ્યા દૂર થઈ જશે.
જો તમારા મોઢામાં ચાંદા લાડુ ગયા છે અને કોઈપણ સ્વાદ આવતો નથી તો તમારે પાણીમાં ચૂનો મિક્સ કરીને તેનાથી ગાર્ગલ કરી લેવું જોઈએ. તેનાથી તમને રાહત મળશે. જો તમારા પેટમાં દુઃખાવો થાય છે તો પણ તમે આ ચૂનાનો ઉપયોગ કરી શકો છો.
તેમાં રહેલા ગુણો દાંતની સમસ્યા પણ દૂર કરવાની શકતી ધરાવે છે. જેના લીધે તમારા દાંતમાં કીડા પડી ગયા હોય, દુઃખાવો થતો હોય તો પણ તમે તેનો ઉપયોગ કરી શકો છો. જો તમે કમળા જેવી ગંભીર બીમારીનો સામનો કરી રહ્યા છો તો તમારે એકદમ થોડીક માત્રામાં કોઈ પણ પીણાં સાથે ચુનાનું સેવન કરવું જોઈએ.
તેનાથી તમને રાહત મળશે. જો તમને વારંવાર કોઈ વસ્તુ ભૂલી જવાની આદત હોય એટલે કે તમારી યાદ શક્તિ ઓછી હોય તો તમે ચૂનાનું સેવન કરી શકો છો. જોકે યાદ રાખો કે તમારે તેનુ બહુ ઓછાં પ્રમાણમાં સેવન કરવું જોઈએ. તમે તેનો ઉપયોગ શેરડીના રસ સાથે પણ કરી શકો છો.
જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.