કોમ્પ્યુટર જેવું પાવરફુલ મગજ બનાવવું હોય તો રાખજો આટલી વસ્તુનું ધ્યાન.

મિત્રો આજના લેખમાં અમે તમને વાત કરવી છે કે આપણું મગજ તેજ રાખવા માટે આપણે શું કરવું જોઈએ. મિત્રો દુનિયાના 90 ટકા પૈસા ફક્ત દસ ટકા લોકો પાસે છે. એક કડવું સત્ય એ પણ છે કે સફળતા પૈસા ને નહીં અને જીત ફક્ત શરીરથી મહેનત કરવા વાળા ને જ નહીં પરંતુ,

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જે મગજની શક્તિ નો સારી રીતે ઉપયોગ કરે છે, તેને જ મળે છે. પરંતુ સો માંથી 10 ટકા લોકો જ તેમના મગજનો ઉપયોગ કરે છે. મિત્રો તમે કોઈ પણ ફિલ્ડ માં જોશો તો 90 ટકા લોકો મહેનત કરવા વાળા જોવા મળશે. પરંતુ તેમાંથી ૧૦ ટકા લોકો જ કામયાબી ના શિખર ઉપર પહોંચે છે.

મિત્રો આપણા મગજનું વજન આખા શરીરના બે ટકા જેટલું હોય છે. મિત્રો આપણે આખી જિંદગી દરમિયાન ૨ થી ૩ ટકા જેટલા ન્યુરોન્સ વાપરી શકીએ છીએ. અને બુદ્ધિશાળી વ્યક્તિ ચાર ટકા જેટલા ન્યુરોન્સ નો ઉપયોગ કરી શકે છે. મિત્રો માણસનું મગજ કોમ્પ્યુટરની જેમ જ કામ કરે છે. એટલે કે મગજ બધી જ ઇન્ફોર્મેશન શરીરને પહોંચાડે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મિત્રો માણસનું મગજ મશીન કરતાં પણ પાવરફૂલ છે. આપણા મગજનો ૭૦ ટકા ભાગ પાણીથી બનેલો છે. એટલા માટે નિયમિત રૂપથી દિવસ દરમિયાન ૧૨ થી ૧૬ ગ્લાસ જેટલું પાણી પીવું જોઈએ. મિત્રો પાણી વધારે માત્રામાં પીવાથી ખૂબ જ લાભ થાય છે. અને વધારે શક્તિ થી મગજ કામ કરે છે.

મિત્રો આપણા ભોજનમાં ઓમેગા-૩ ફેટી એસિડ ખૂબ જ ઉપયોગી છે. તે આપણા મગજ અને હૃદય માટે ખૂબ જ સાત્ત્વિક આહાર છે. મિત્રો ઓમેગા થ્રી ફેટી એસિડ આપણા મગજને ૧.૮ ગ્રામ જેટલું નિયમિત રૂપે જરૂરી હોય છે. મિત્રો અળસી મા ઓમેગા-૩ ફેટી એસિડ વધુ માત્રામાં રહેલું હોય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

તેથી અળસીનું નિયમિત રૂપે સેવન કરવાથી આપણું મગજ તેજ બને છે. આ સિવાય તમારા મગજ માટે બદામ, અખરોટ અને બ્રોકલી પણ ખૂબ જ ઉપયોગી થાય છે. મિત્રો બધા મનુષ્ય નો ખાવાનો સમય સવારનો છે , અને અખરોટ નિયમિત રૂપે સાંજે ખાવાથી મગજ અને હૃદયને ખૂબ જ ફાયદો થાય છે.

મિત્રો પ્રાણાયામ કરવા તે આપણા મગજ માટે ખૂબ જ જરૂરી છે. પ્રાણાયામ આપણા મગજને ઓક્સીજન પૂરો પાડે છે. પ્રણાયામ કરવાથી આપણું મગજ ખૂબ જ શક્તિશાળી થઈ જાય છે. મિત્રો નિયમિત રૂપથી કસરત કરવાથી આપનું સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહેશે મિત્રો નિયમિત ધ્યાન કરવાથી પણ આપણા મગજની કાર્યક્ષમતામાં વધારો થાય છે.

મિત્રો રાત્રે પૂરતી ઉંઘ લેવાથી તમારા મગજને પૂરતો આરામ મળી રહેશે. મિત્રો બ્રેઈન કસરત કરવાથી મગજ ને સારી માત્રામાં લોહી પહોંચે છે. આનાથી આપણી મગજની શક્તિમાં વધારો થાય છે. મિત્રો ડાબા હાથે લખવાથી અને ડાબા હાથે બ્રશ કરવાથી મગજને ખૂબ જ ફાયદો થાય છે.

આ કાર્ય વિદ્યાર્થી મિત્રો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. જે વિદ્યાર્થીઓ અભ્યાસમાં નબળા હોય છે. તે વિદ્યાર્થીઓને બ્રેઈન એક્સરસાઇઝ કરવી ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. મિત્રો રમત રમવાથી પણ મગજની શક્તિમાં વધારો થાય છે.

મિત્રો આખા દિવસના કાર્યની રોજ રાત્રે નિયમિત રૂપે ડાયરી માં લખવાનું રાખો જેનાથી આપણા મગજ નો વિકાસ થાય છે. મિત્રો નિયમિત રૂપથી કંઈક નવું શીખવા ની આદત રાખવી જોઈએ તેનાથી આપણા મગજ ને ખૂબ જ ફાયદો થાય છે. મિત્રો આ બધી વસ્તુઓ નું ધ્યાન રાખશો તો બીજાની,

સરખામણીમાં તમને ખૂબ જ વધુ ફાયદો થશે. મિત્રો જે માણસને સાચા સમયે સાચું મગજ લગાવવાની સમજણ આવી ગઈ તે માણસ જે ઈચ્છે તે કાર્ય કરી શકે છે. મિત્રો માણસ પાસે ગમે તેટલા પૈસા હોય પરંતુ બુદ્ધિ બગડી જાય તો તે કઈ જ કામ નથી. પરંતુ જેનામાં બુદ્ધિ છે, તે માણસ બધું જ મેળવી શકે છે.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment