શરીર પર રહેલી જૂનામાં જૂની ધાધર દૂર કરવા માટે કારગર છે તમારા ઘરમાં રહેલી આ ખાસ વસ્તુઓ, 100% મળી જશે રાહત..

આજના સમયમાં આધુનિક સમયમાં દરેક વ્યક્તિ ઘણી બીમારીઓનો સામનો કરી રહ્યો છે. જેમાંથી ઘણી બીમારીઓ એવી પણ છે, જેનો ડોક્ટરની દવાઓ ખાધા પછી પણ ઉપચાર થઇ શકતો નથી.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આવી જ એક બીમારી ધાધર છે, જે ખરાબ પાણી, વધારે પડતો પરસેવો, વધારે પડતું ખાટું અને તીખું ભોજન અને લોહીમાં અશુદ્ધિ જવાબદાર હોઈ શકે છે.

આવી સ્થિતિમાં આજે અમે તમને એવા કેટલાક ઘરેલુ ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેઓ તમારા શરીર પર રહેલી ધાધર દૂર કરવામાં મદદગાર સાબિત થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

એલોવેરા :- એલોવેરા માં એન્ટી ઓક્સિડન્ટ તત્વો હોય છે, જે ધાધર જેવા રોગને દૂર કરવાની શકિત ધરાવે છે. તેનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા એલોવેરાનો રસ બનાવીને તેને ધાધર પર લગાવવો જોઈએ. તેનાથી તમને ફરક જોવા મળશે અને જો તમે એક અઠવાડીયા જેટલો આ પ્રયોગ કરશો તો તમને રાહત મળશે.

તુલસી :- તુલસી પણ ધાધરની સમસ્યા દૂર કરવાની શકિત ધરાવે છે. તેનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા એક તપેલીમાં પાણી લઈને તેમાં તુલસીનાં પાન નાખો અને તેને ઉકાળો, હવે આ પાણીને નીચે ઉતારી ને થોડુંક ઠંડુ થવા દો, ત્યારબાદ તેને રૂની મદદથી ધાધર વાળા વિસ્તાર પર લગાવો. તેનાથી તમને આરામ મળશે. આ સાથે પાણીમાં પલાળેલા તુલસીના પાનથી પણ ધાધર સાફ કરી શકો છો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

લીમડો :- લીમડો પણ ધાધરની સમસ્યા દૂર કરવાની શક્તિ ધરાવે છે. તેનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા લીમડાનું અને નારિયેળ તેલ મિક્સ કરીને તેને એકાદ મિનિટ હલાવવું જોઈએ. ત્યારપછી કે રૂનું પૂમડું લઈને તેને ધાધર વાળી જગ્યા પર લગાવો.

જો તમે લીમડાની છાલને તેના તેલમાં મિક્સ કરીને ધાધર વાળી જગ્યા પર લગાવવાથી ધાધર મટી જાય છે. લીમડાના પાનને દહીંમાં મિક્સ કરીને ધાધર વાળી જગ્યા પર લગાવવાથી રાહત મળે છે.

લસણ :- જો તમને ધાધર થઇ હોય તો તમે લસણ, સરસવ તેલ અને પાણી મિક્સ કરીને પેસ્ટ બનાવી લો અને તેને તમને જ્યાં ધાધર થઇ હોય તો ત્યાં લગાવો. તેનાથી તમને રાહત મળશે અને તમે ધાધરની સમસ્યાથી રાહત મળે છે.

લીંબુનો રસ :- જો તમે ધાધરની સમસ્યા થી પરેશાન થઈ ગયા છો તો તમારા લીંબુના રસને પાણીમાં મિક્સ કરીને તેને પીવું જોઈએ. તેનાથી તમારું લોહી શુધ્ધ થાય છે. જેના લીધે તમને ધાધરની સમસ્યા દૂર થઈ જાય છે. આ સાથે ધાધર વાળી જગ્યા પર લીંબુનો રસ લગાવવાથી પણ રાહત મળશે.

અજમો :- અજમો પણ ધાધરની સમસ્યા દૂર કરવાની તાકાત ધરાવે છે. તેનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા અજમાના ફૂલને પાણીમાં મિક્સ કરીને તેને ધાધર વાળી જગ્યા પર લગાવીને રાહત મેળવી શકો છો.

તેનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા અજમાના ફૂલને ગરમ કર્યા બાદ નીચે ઉતારી લો અને તેને રુની મદદથી અસરગ્રસ્ત વિસ્તાર પર લગાવો.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment