માત્ર એક અઠવાડિયા સુધી કરો આ ખાસ પ્રકારની ચાનું સેવન, પેટ સાથે જોડાયેલ રોગો કબજિયાત, ગેસ, અપચો, એસિડિટી વગેરેમાં મળી જશે રાહત…. 90% લોકો નહીં જાણતા હોય તેના વિશે….
સામાન્ય રીતે ઘણા લાંબા સમયથી તમાલપત્ર નો ઉપયોગ ભોજનમાં સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે. જોકે તમને જણાવી દઈએ કે તમે તેનો ઉપયોગ કરીને ઘણી સ્વાસ્થય સાથે જોડાયેલ સમસ્યાઓ દૂર કરી શકો છો. આર્યુવેદમાં તેનો ઉપયોગ કરવાની રીતથી લઈને તેનાથી કંઈ બીમારીઓ દૂર થઈ જાય છે, તેના વિશે વિગતવાર વર્ણન કર્યું છે. તમે તમાલપત્ર નો … Read more