ઉધરસ અને કફ જેવી નાની બીમારીઓ દૂર કરવા માટે કારગર છે આ ઘરેલુ ઉપચાર, મળી જશે 100% રાહત…

સામાન્ય રીતે ઉધરસ એક એવી સમસ્યા છે, જે ઘણા લોકોને પોતાનો શિકાર બનાવતી હોય છે. ઉધરસની સમસ્યા મોટેભાગે એવા લોકોમાં જોવા મળે છે, જે હવામાન પરિવર્તન સાથે એલરજી અનુભવે છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જ્યારે કોઈ વ્યક્તિ ઉધરસની બીમારીનો શિકાર બને છે, ત્યારે તે સરખી રીતે કોઈ કામ કરી શકતો નથી. કારણ કે તેનું મોટાભાગનું ધ્યાન તેની સમસ્યા પર હોય છે. આ સાથે પીડિત વ્યક્તિને સરખી ઊંઘ પણ આવતી નથી.

ઉધરસ એક એવી સમસ્યા છે, જે કોઈપણ ઉંમરના વ્યક્તિને થઇ શકે છે. આ એક વાયરલ બીમારી છે, જે હવામાનમાં પરિવર્તન આવતાની સાથે જ વ્યક્તિને તેનો શિકાર બનાવે છે. જો આ બીમારી વધુ સમય સુધી રહે છે તો ગળામાં દુખાવો, બળતરા, ખરાશ, છાતીમાં દુઃખાવો જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

ઉધરસ મોટેભાગે બહારનું ભોજન અને પ્રદૂષણ યુક્ત જીવનશૈલીને લીધે થાય છે. આવી સ્થિતિમાં આજે અમે તમને કેટલાક એવા ઘરેલુ ઉપાય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેનાથી…..

તમે કોઈપણ પ્રકારની આડઅસર વિના ઘર બેઠા ઉધરસની સમસ્યાથી રાહત મેળવી શકો છો. તો ચાલો આપણે જાણીએ કે આ ઉપાય કયા કયા છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

ઉધરસની સમસ્યા દૂર કરવા માટે ગંઠોડા ખૂબ જ ઉપયોગી સાબિત થઇ શકે છે. હકીકતમાં જ્યારે તમને કોઈ બીમારી થઇ હોય અને તમે ડોકટર પાસે જાવ છો ત્યારે તેઓ તમને દવા આપે છે અને જ્યારે આ દવા ગળામાં સુકાઈ જાય છે ત્યારે પણ કફની સાથે સાથે ઉધરસની સમસ્યા થાય છે.

જો તમે આ સમસ્યાનો કાયમી ઇલાજ શોધવા માંગો છો તો તમારે ગંઠોડા અને પિપરીમૂળના મિશ્રણને ગ્રાઇન્ડ કરીને પાવડર સ્વરૂપમાં ફેરવીને તેમાં હળદર મિક્સ કરી લો. તેના પછી તેમાં થોડુંક મધ મિક્સ કરીને તેને આંગળી વડે ચાટી લો. તેનાથી તમને રાહત મળશે.

જો તમે આ ઉપાયને દિવસ દરમિયાન એક એક કલાકનું અંતર રાખીને આંગળી વડે ચાટી લો છો તેનાથી તમને થોડાક સમયમાં રાહત મળી જાય છે અને ઉધરસ થી કાયમ માટે રાહત મળી જાય છે. ઉધરસ માટે આ ઉપાય રજવાં સાબિત થઈ શકે છે.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

 

Leave a Comment