જો દરરોજ રાતે એક ચમચી મધ પીશો તો ક્યારેય વિચાર્યું ના હોય એવી બીમારીઓ થઈ જશે ગાયબ.
મિત્રો મધ આપણા દેશના પ્રાકૃતિક ઔષધિ તરીકે સદીઓથી ઉપયોગમાં લેવાતું રહ્યું છે. આપણામાંથી મોટાભાગના લોકોને માત્ર એટલી ખબર હોય છે કે સવાર-સવારમાં પાણી પીવાથી ફાયદો થાય છે. અને ઘણા લોકો એટલું જાણે છે કે મધ નો ઉપયોગ કરવાથી આપણી ત્વચામાં નિખાર આવે છે. મિત્રો આપણે તમામ ડાયટ એક્સપોર્ટ ની વાત કરીએ તો તેમનું માનવું છે … Read more