આયુર્વેદ

કોઈ સાપ કે બીજું જાનવર કરડી ગયું હોય, શરીરમાં ઝેર ફેલાઈ ગયું હોય, લોખંડની વસ્તુ ઘૂસી ગઈ હોય તો અપનાવો આ ઉપાય, મળશે બહુ જલ્દી રાહત.

આપણા પ્રાચીન સમયમાં ડોક્ટરની જગ્યાએ વૈદ્ય હતા. જેઓ દરેક સમસ્યાનો કાયમી ઉપાય દવાઓ વગર આપતા હતા. આ સાથે તેનાથી કોઈ આડઅસર પણ થતી નહોતી.

જોકે આજના સમયમાં દરેક લોકો નાની બીમારી થવા પર ડોકટરો પાસે જાય છે અને કેમિકલ યુક્ત દવાઓનું સેવન કરતા હોય છે. જેનાથી તમને શરૂઆતમાં તો આરામ મળી જાય છે પંરતુ તેનાથી પાછળ જતા નુકસાન થઈ શકે છે.

આવી સ્થિતિમાં તમારે શક્ય હોય ત્યાં સુધી આર્યુવેદિક ઉપાય અપનાવવો જોઈએ. જેનાથી કોઈ આડઅસર વિના તમને રાહત મળી શકે છે.

સામાન્ય રીતે જેમ જેમ ઉંમરમાં વધારો થાય છે તેમ તેની અસર શરીર પર દેખાવા મળે છે અને ચેહરા પર કરચલીઓ દેખાવા મળે છે પંરતુ જો તમે દરરોજ રાઈના તેલથી માલિશ કરો છો તો તમારે નિસ્તેજ ચેહરો એકદમ ચમકદાર બની જશે.

જો તમારા શરીરમાં કોઈ જગ્યાએ લોહી જામી ગયું હોય અથવા નસ બ્લોક થઇ ગઇ હોય તો તમારે રાઈના તેલથી અસરગ્રસ્ત વિસ્તાર પર માલિશ કરવી જોઈએ. તેનાથી નસ બ્લોક થઇ હશે તો પણ તે ખુલી જશે અને તમને આરામ આપશે.

જો તમારા પેટમાં ઝેર જતુ રહ્યું હોય તો અમુક સમય બાદ ૧૦ ગ્રામ રાઈ ઠંડા પાણીમાં યોગ્ય રીતે લસોટી ૪૦૦ ગ્રામ પાણીમાં ઉમેરીને પીવડાવવાથી પ્રવાહી પેટમાં જતાંની જોડે જ ઉલટી થઈ પેટમાં રહેલું ઝેર બહાર નીકળી જશે.

રાઈનું ચુર્ણ ઘી તથા મધ જોડે મિક્સ કરીને લગાડવાથી કાંટો, કાચ કે ખીલી જેવી તીક્ષ્ણ વસ્તુ ચામડીમાં ઉતરી ગઈ હોય તે આપમેળે ઉપર આવીને નીકળી જશે.

જો તમે આવી જ અવનવી સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચે આપેલું લાઈક બટન દબાવીને આ પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *