શું તમારા હોંઠ શિયાળામાં ફાટી જાય છે ? તો અપનાવો આ દેશી ઘરેલુ ટિપ્સ.
મિત્રો શિયાળાનું આગમન થઈ ગયુ છે તો સાથે ઠંડી પણ કડકડતી પડવા લાગી છે અને સાથે સાથે ઠંડી ને લીધી શરીર માં ઘણા બદલાવ પણ જોવા મળે છે. પણ તેમાં એક મોટો બદલાવ ત્વચા પર થાય છે અને તેમાં પણ હોંઠ પર તો વધારે થાય છે. શિયાળા માં હોંઠ ફાટવા તે આમ વાત છે પણ … Read more