યુરિક એસિડની માત્રા વધારે હોય તો બસ આટલુ જ કરો.
આપણું શરીર એ વિટામિન,ખનીજતત્વો,પોષકતત્વો વગેરેનું બનેલું છે. શરીરમાં જોવા મળતા વિવિધ જરીયાત ને કારણે શરીર ટકી રહે છે. તેને જીવવા માટે મુખ્યત્વે ખોરાક પર આધારીત હોય છે. તે ઉપરાંત તેના સિવાય હોર્મોન્સ,લોહીની માત્રા, પાણી વગેરે અગત્ય નો ભાગ ભજવે છે. જો શરીરમાં રહેલા જરૂરિયાત પ્રમાણે પોષક તત્વો વગેરે પૂરતી માત્રા માં હોય તો શરીર તંદુરસ્ત … Read more