કુંવારપાઠું છે અનેક રોગો દૂર કરવામાં સક્ષમ. દરેક રોગો દૂર કરવામાં છે કંઈક ને કંઈક ફાયદા..વધુ માહિતી માટે આર્ટિકલ વાંચો..

મિત્રો કુંવારપાઠું એ આપણને ઘણું ફાયદાકારક તો છે પણ સાથે સાથ આશીર્વાદરૂપ પણ છે. કુંવારપાઠું ને અંગ્રેજી માં આપણે એલોવેરા કહીએ છીએ. કુંવારપાઠું એ જંગલ વિસ્તારમાં તેમજ બાગ બગીચામાં અને ઘર આંગણે પણ થતા હોય છે. વિટામિન, મીનરલ, કેલ્શિયમ, આર્યન જેવા તત્વોથી ભરપુર હોય છે કુવારપાઠાનો રસ. તો જાણીલો કુંવારપાઠું આપણા જીવન માટે કેટલું અમૂલ્ય છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

👉 કુવારપાઠું નું નિત્ય સેવન કરવાથી માસિક સમયે થતા દુખાવામાં ઘણી રાહત મળે છે, માસિક ઓછું આવતું હોય, નિયમિત આવતું ન હોય, કે પછી માસિકની કોઈ પણ તકલીફ હોય તો કુવારપાઠાના રસ નું સેવન કરવું જોઈએ જેથી માસિકને લગતી સમસ્યાઓમાં રાહત મળે છે.

👉 કુવારપાઠું નો લેપ ચહેરા પર લગાવવાથી ખીલના ડાઘ તેમજ ત્વચા મુલાયમ અને ગોળી બને જાય છે. જો અઠવાડિયા માં બે બાર કુવારપાઠું નો ઉપયોગ કરશો તો બ્યુટી પાર્લરમાં પણ જવાની જરૂર રહેશે નહીં.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

👉 આજના સમયની મુખ્ય સમસ્યા જેવી કે વાળ ખરતા હોય, કે માથામાં ખોડો થયો હોય તો દરરોજ કુવારપાઠું લગાવવાથી વાળ ખરતા પણ બંધ થાય છે અને વાળમાં ચમક પણ આવે છે.

👉 મોઢામાં ચાંદ પડ્યા હોય તો કુવારપાઠાના રસમાં સાકર ભેરવીને લગાવવાથી મોઢામાં રાહત મળશે. તેમજ એસીડીટી ની તકલીફ હોય તો કુવારપાઠાના રસમાં સાકર મિક્સ કરી ને એક ચમચી લેવાથી એસીડીટી ની બળતરા પણ ઓછી થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

👉 ગરમી ને કારણે તાવ ચડી જાય તો કુવારપાઠાનો ટુકડો કપાળ અને પગના તરિયા પર ઘસવાથી તાવ ઉતરી જાય છે. દાંત નો દુખાવો રહેતો હોય તો પણ કુવારપાઠાનો ટુકડો ચાવવાથી દુખાવો બંધ થઈ જાય છે.

👉 કુવારપાઠાનો રસ વાગેલા કે દાઝેલા ભાગ પણ લગાવવાથી થી બળતરા ઓછી થાય છે. તેનો રસ રોજ સવારે એક ચમચી પીવાથી રોગ પ્રતિકારક શક્તિમાં ધડખમ વધારો થાય છે. અને પાચનક્રિયા પણ સુધારો થાય છે.

👉 કુવારપાઠાનો રસ હરસ અને પેટ ની સમસ્યા છુટકારો આપાવે છે. સાંધાના દુખાવા રહેતા હોય તો ઘઉંના લોટમાં કુવારપાઠાનો રસ ઉમેરીને રોટલી બનાવીને ખાવાથી સાંધાના દુખાવા દૂર થાય છે.

👉 કુંવારપાઠું એ આપણા જીવન માટે આશીર્વાદ સમાન છે. ભલે તમને એનો સ્વાદ સારો ન લાગે પણ તેના ગુણ 100 ટકા સારા જ લાગશે. તો તમે પણ તમારા જીવનામાં કુવારપાઠાનો ઉપયોગ કાઈને આટલી બધી બીમારીઓને દૂર કરી શકો છો.

જો મિત્રો તમને અમારો આ આર્ટિકલ ગમ્યો જ છે એટલે આ આર્ટિકલને લાઈક કરો અને તમારા સગા સંબંધીને શેર અવશ્ય કરો અને હા… જો તમે હજુ સુધી અમારા આ પેજને લાઈક નથી કર્યું તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો. ધન્યવાદ..

Leave a Comment