થાઇરોઇડ ગ્રંથી છે શું? તેના ક્યાં લક્ષણો અને ક્યાં કારણો હોય શકે તેની આજે વાત કરીશું. દરેક વ્યક્તિમાં આ ગ્રંથિ નુ ખૂબજ મહત્વ જોવા મળે છે તેના કારણે શરીર નું તપમાં જાળવી રાખવામાં મદદ કરે છે. અને નાનાં બાળકો માં મગજનો વિકાસ માં અગત્યનો ભાગ ભજવે છે. તે દૂષિત પદાર્થોને બહાર કાઢવાનું કામ કરવા છે તે ઉપરાંત કેલ્શિયમ અને ફોસ્ફરસ પચાવવામાં મદદ કરે છે અને કોલેસ્ટેરોલ નું પ્રમાણ જાળવી રાખે છે. તે ગળા અને મગજ ના વચ્ચે ના ભાગે જોવા મળે છે તે 20 થી 30 ગ્રામની જોવા મળે છે. તેમાં અનિયમિતા થવાને કારણે બે પ્રકારે થાઇરોઇડ જોવા મળે છે. લીલો અને સૂકો થાઇરોઇડ. જેમાં કિલ થાઇરોઇડ ને લીધે શરીરમાં અનિયમિત રીતે વજનમાં વધારો થાય છે અને સૂકા થાઇરોઇડ ને લીધે વજનમાં ઘટાડો થાય છે
થાઇરોઇડ થવાનું મુખ્ય કારણ વધું પડતો તનાવ છે જેના કારણે થાઇરોઇડ થઈ શકે છે. જો કોઈ માતા-પિતા ને થાઇરોઇડ હોય તો તે વારસામાં આવે છે અને તેમના બાળકોને પણ થઈ શકે છે. જો વધુ પડતા અલગ-અલગ રોગ માટે દવાનો ઉપયોગ કરવામાં આવે તો થાઈરોઈડ થવાનું પુરી શકયતા છે. ભોજન માં આયોડિનની ઉણપના કારણે પણ થાઇરોઇડ થઈ શકે તે એક મોટું કારણ છે. કોઈપણ કારણસર વજન વધવાને કારણે પણ થાઈરોઈડ હોય શકે છે.
થાઇરોઇડ થવાનું મુખ્ય લક્ષણ માં અનિયમિત રીતે વજનમાં વધારો થાય ,થાક લાગે,અવાજ ખોખરો થાય,નાની-નાની વાતોમાં ભૂલવાની સમસ્યા થાય તેવા લક્ષણો હોય તો તે થાઈરોઈડ હોય શકે. હદયની કાર્ય ક્ષમતા ધીમી પડી જાય અને ચહેરા પર સુજન આવી જાય વગેરે જેવા લક્ષણનો જોવા મળે છે.
🔴થાઈરોઈડ મટાડવાના ઉપાયો:-
જે લોકોને થાઈરોઈડ થયો હોય તેમને લીમડાના પાન ચાવીને ખાવાથી થાઇરોઇડ ની સાથે અન્ય રોગો પણ મટે છે. પુરાના ગ્રંથોમાં પણ જણાવ્યું છે કે તુલસી ના પાનને ચાવીને ખાવાથી થાઇરોઇડ મટે છે. તે ઉપરાંત કાકડી,ડુંગરી,ગાજર બાફેલા ચના અને મગ ખાવાથી પણ થાઈરોઈડ માં આરામ થાય છે. રોજ સવારે અને સાંજે સલાટ ખાવાથી થાઈરોઈડ માં સારો એવો ફાયદો થાય છે. ડુંગરીમાં સલ્ફર અને ગાજરમાં વિટામિન એ અને ઝીંક હોવાથી ખુબજ ફાયદો કરે છે.
આવા લોકો એ આયન અને ઝીંક મળે તેવા શાકભાજી નું સેવન કરવું જોઈએ. તેમાં ખાસ કરીને બપોરના ભોજન સમયે સરગવાની શીંગો નું શાક ખુબજ લાભદાયક સાબિત થાય છે. થાઇરોઇડ વાળા દર્દીઓ દૂધ અને દહીં નું સેવન કરવું જોઈએ તેમાં સવારે ભોજન સાથે દહીં અને રાતે ભોજન સાથે દૂધ લેવાથી ફાયદો થાય છે. જેમાંથી દરેક વિટામિન મળે તેનું સેવન કરવું જોઈએ. અખરોટ માં વધારે માત્રામાં વિટામિન રહેલું હોવાથી મગજ અને તનાવથી મુક્તિ મળે છે અને થાઈરોઈડ માં આરામ મળે છે.
પોટેશિયમ થી ભરપૂર એવા ફળો જેવા કે દાડમ માંથી ભરપૂર પ્રમાણમાં મળે છે તેથી દાડમ ખાવા ખુબજ જરૂરી છે. એનર્જીથી ભરપૂર એવી ગ્રીન ટી પીવાથી ફાયદો થાય છે તથા તે વજનને કંટ્રોલ કરે છે. માંસાહારી લોકોએ માછલી ખાવી જરૂરી છે તેનાથી થાઇરોઇડ કાબુમાં રહે છે. ભૂરા ચોખા અને પનીર ખાવાથી પણ ખુબજ ફાયદો થાય છે. લીલા શાકભાજીનું વધારે પડતું સેકન કરવું જોઈએ. લીલા મરચા અને ટામેટામાં એન્ટિઓક્સિડન્ટ રહેલું હોવાથી તેના સામે લડવામાં મદદ કરે છે. ભોજનના અડધો કલાક પહેલાં દૂધીનો રસ પીવાથી ફાયદો થાય છે.
લસણ અને ડુંગરી ના આયોડીન વધુ હોવાથી થાઇરોઇડ માં કારગત સાબિત થાય છે. તે રોગ પ્રતિકારક ક્ષમતામાં વધારો કરે છે. થાઇરોઇડ ના દર્દીઓએ કાળા મરી,બદામ,તુલસી અને લીલા ધાણા ખાવા જ જોઈએ તેનાથી સારો એવો ફાયદો થાય છે.
મિત્રો આ આર્ટિકલ તમને ગમ્યો હોય અને તમારા માટે ઉપયોગી હોય તો તમારા મિત્રો તથા પપરિવારજનોમાં અવશ્ય share કરો.