આયુર્વેદ

વર્ષો પુરાણા સફેદ કોઢને કરો દૂર એ પણ ઘરેલુ ઉપચારથી. વધુ માહિતી માટે આર્ટકલ અવશ્ય વાંચો..

ખાસ કરીને તમારી આસપાસ આવા ઘણા લોકો જોવા મળે છે કે જે આ રોગ નો ભોગ બનેલા હોય છે. સફેદ કોઢ થવાને કારણે પણ સમાજમાં લોકો તેમને હીનભાવના વાળા ઘણે છે અને તેમની દરેક બાબતમાં અવગણના કરવામાં આવે છે. જો તમારા ગામમાં કે સોસાયટીમાં જો એવો વ્યક્તિ હોય તો લોકો તેનાથી દૂર ભાગે છે. લોકો એવું માનતા હોય છે કે આ કોઈને સ્પર્શ કરવાથી થાય છે તો એવું નથી એ રોગ ગમે તે વ્યક્તિ ને થઈ શકે છે.

આ ગમે તે ઉંમરના લોકોને થઈ શકે છે જો કોઈને શરીરના કોઈપણ ભાગમાં એવું જોવા મળે તો તરતજ ઘરેલુ ઉપચાર દ્રારા તેને દૂર કરવા જોઈએ નહિ તો શરીરના બધાજ ભાગોને અસર કરે છે. આ રોગ વારસાગત પણ હોય શકે છે જે માતા-પિતા માંથી બાળકો માં પણ થાય છે જો તમારે આનાથી બચવું હોય તો વહેલી તકે તેનો ઈલાજ કરવો જોઈએ. નહિતર આખા શરીરમાં સફેદ કોઢ થઈ જાય છે અને પછી ડોક્ટરની સલાહ આવશ્યક બને છે.

સફેદ કોઢ મટાડવાના ઘરેલુ ઉપચાર:-

ખુબજ તીવ્ર અને ઉગ્ર ગંધ વાળા બાવચી ના છોડ આખા ભારતમાં મળી આવે છે. ત્રણ બી ને તલના તેલ માં વાટીને સવાર-સાંજ એક વર્ષ સુધી પીવાથી સફેદ કોઢ મટી જાય છે. તેના બીજ ને દૂધમાં લસોટીને કોઢ પર લગાવી અડધો કલાક સુધી તડકામાં બેસવાથી કોઢ મટે છે. કાળા મરી,મનશીલ, સરસવનું તેલ અને બાવસી ના તેલ માં આકડાનું દૂધ મિક્સ કરીને લગાવવાથી કોઢ મટે છે.

કરજનના બી,કુવાડિયાના બી તથા ઉપલેટ આ ત્રણેય ને સમાન ભાગે લઈ ગાય ના મૂત્ર માં લેપ બનાવી લગાવવાથી કોઢ મટે છે. સફેદ ડાઘ મટાડવા નો સારો ઉપાય છે અડદ ના લોટને પાણી માં પલાળી ને તેને ખૂબ હલાવી 3 થી 4 દિવસ સુધી લેપ કરવાથી સફેદ કોઢ મટે છે.

ગરમ કરેલા ગેરુના ચૂર્ણ માં તુલસીનો રસ નાંખી ને લેપ કરવાથી સફેદ કોઢ મટી જાય છે. અડદ ના તાજા લોટને વાટીને લગાવાથી સફેદ કોઢ થોડા દિવસો માં દુર થઈ જાય છે. ગાયના દૂધમાં હળદર નાખીને પીવાથી કોઢ મટે છે. તથા તુલસીનના મૂળ નો ઉકારો બની પિવાથી પણ કોઢ દૂર થાય છે.

સફેદ કોઢ એ અસાધ્ય ગણાય છે. શરીના કોઈપણ ભાગમાં સફેદ ડાઘ જોવા મળે પણ તે ભાગે વાળ સફેદ ન થયા હોય તો મધમાં નવસાર મેળવીને દિવસમાં 2 વાર લગાડવાથી કોઢ મટી જાય છે. લસણ માં હળદર નાખી તેમાં લવિંગ અને સરસકનું ટેક નકબીને લેપ બનાવી સફેદ ડાઘ પર લગાવાથી બધા જ ડાઘ દૂર થાય છે.

👉 આવા ઘરેલુ ઉપચાર તમારા માટે ફાયદાકારક લાગતો હોય તલ નીચેનું Like 👇👇બટન દબાવી Like 👇👇 કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ પોસ્ટ અવશ્ય Share કરો…. Share કરો…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *