મિત્રો તમે પણ જાણતા હશો કે તમારા ઘરમાં તથા તમારી આસપાસ રહેલા કેટલાક લોકો બ્લડપ્રેશર ની બીમારી થી પરેશાન જોવા મળે છે તેઓ રોજ દવાનો ઉપયોગ કરી ને જીવતા હોય છે તો મિત્રો તે શરીરને નુકશાન કરવા છે અને લાંબા ગાળે અન્ય બીમારીનો બોગ પણ બની શકાય છે.
વાઢીયામાંથી લોહી નીકળવું જેવા અનેક રોગોનો અક્સીર ઈલાજ છે ફટકડી. જાણો તેના ચમત્કારિક ફાયદાઓ.
મિત્રો આપને જાણીએ છીએ કે ફટકડી નો ઉપયોગ રસોડાની અમુક વસ્તુઓ બનાવવા માટે કરવામાં આવે છે. ફટકડીને શુદ્ધ કરીને તેનો ખુબજ ઉપયોગ થતો જોવા મળે છે. ફટકડીનો શુદ્ધ કરવા માટે બજારમાંથી લાવી તેને માટીના વાસણમાં ગરમ કરીને ઠંડુ થાય પછી ટ્વિ પોપર સ્વરૂપે મળી આવે છે જેને શુદ્ધ ફટકડી તરીકે ઓળખવામાં આવે છે. જે લોકોને … Read more