ગમે તેવો માથાનો દુખાવો કરો દૂર ખાલી 10 જ મિનિટમાં. એ પણ ઘરેલું ઉપાયથી.
મિત્રો જો તમારે સારું અને હેલ્થી જીવન જીવવું હોય તો તમારે તંદુરસ્ત રહેવું જરૂરી છે. તે માટે તમારે હદય તથા શરીરના બીજા અંગોને પણ સ્વસ્થ રાખવા જોઈએ. જો તમે પેટની બીમારી, કબજિયાત, માથાનો દુખાવો વગેરેથી પીડાતા હોય તો તમારે મોબાઈલ વગેરે નો ઉપયોગ ઓછો કરવો જોઈએ. વધુ પડતા ઉજાગરા ન કરવા જોઇએ. માથાનો દુખાવો હંમેશા … Read more